ત્રણ વિકલ્પ - 18

(47)
  • 3.1k
  • 4
  • 1.6k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૮ અનુપનો ગુસ્સો સાતમા આસમાન પર હતો. સવિતા વિલાસમાં આજે ગાળો અને અપશબ્દોનો વરસાદ વરસ્યો હતો. અનુપે સેજલનું ગળું દબાવ્યું હતું. હમેશાં પત્ની સાથે પ્રેમથી રહેતો અનુપ આજે રાક્ષસ બન્યો હતો. સેજલે છૂટાછેડા આપવા માટે વાત કરી એમાં અનુપનું ઘમંડ ઘવાયું હતું. એને પપ્પાના શબ્દો કાનમાં ગુંજે છે, 'સ્ત્રીઓ કોઈ દિવસ પ્રેમ કરતી નથી, એ બસ એમનો સ્વાર્થ પૂરો કરે છે.' સેજલને ઘેરો આઘાત લાગ્યો હતો. પતિનું છોકરીઓ સાથેનું વર્તન પોતે રોજ રાત્રે અનુપના મોઢે સાંભળ્યું હતું. આજે ભોગ બની ત્યારે પીડિત છોકરીઓની સાથે પોતાના ઉપર પણ દયા આવી. અનુપના શબ્દોમાં સેજલ