લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 47

(16)
  • 2.9k
  • 1
  • 1.4k

રસ્તો આખો શાંત હતો. કોઈ અમુક વાહન જો કયારેક નિકળી જાય તો બાકી અહીં આ રસ્તા પર કોઈ જોવા ના મળતું. આટલા વર્ષથી અહીં સુરતમાં હોવા છતાં પણ સ્નેહા આ રસ્તા પર પહેલાં કયારે નહોતી આવી. શુંભમે ગાડી અહીં થંભાવી દીધી. સ્નેહાને હજું કંઈ સમજાઈ નહોતું રહયું કે શુંભમ શું કરવા માગે છે. તેને પાછળથી એક બેંગ ખોલીને તેમાંથી એક બોક્ષ સ્નેહાના હાથમાં આપ્યું. સ્નેહા બસ તેને જોતી રહી. કંઈ પણ બોલ્યા વગર જ સ્નેહાએ તે બોક્ષને ખોલ્યું. તેના ચહેરા પર ખુશીની રેખા પથરાઈ ગઈ. પણ તે જાહીર ના કરી શકી કેમકે હજું તેનો