લવ બ્લડ - પ્રકરણ-59

(80)
  • 4.1k
  • 5
  • 1.6k

લવ બ્લડપ્રકરણ-59 SIT ચીફ સિધ્ધાર્થે સેટેલાઇટ ફોન ચાલુ કર્યો અને જીપમાં અંદર જઇને બેંગાલ પુલીસની ખાસ ટુકડીનો સંપર્ક કરીને અહીંની પરિસ્થિતિ જણાવીને કહ્યું "સર અમે બાવાનાં આશ્રમ સુધી પહોંચી ગયાં છીએ થોડાક દૂર યોગ્ય સમયની રાહ જોઇ રહ્યાં છીએ આજે કોઇ પણ હિસાબે બાવાને પકડવો છે. બીજાં પણ ઘણાં પરીબળો કામ કરી રહ્યાં છે ખાસ તો સીલીગુડીનાં ટી મર્ચન્ટસ અંદર આશ્રમમાં છે તમારી ટુકડીઓ પણ અહીં આવવા રવાના કરો જેટલી ઝડપથી અહીં આવી જાય એવો બંદોબસ્ત કરો અને સામેથી ડેન નો જવાબ આવ્યો સિધ્ધાર્થ આશ્વસ્ત થયો. ********* ડમરુનાથે પ્રવારને અંદર આવવા ના દીધો પણ પ્રવારે પોતાની બુધ્ધી દોડાવીને જાતેજ નિર્ણય લીધો અને