સંબંધોની માયાજાળ - 11

  • 1.9k
  • 750

સંબંધોની માયાજાળ_11 જેમ ભૂમિજાનો ચહેરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો એમ સામે વાળા માણસનો ચહેરો પણ ભૂમિજાને જોઈને લાલ પીળો થઈ જાય છે!! "ઓહ!! આદિત્ય તમે??" ભૂમિજા કટાક્ષના સૂરમાં બોલી. "હા!! હું!! કેમ?? તને કોઈ વાંધો છે મારા અહી હોવાથી??" આદિત્યએ મ્હો મચોકડતા પૂછ્યું. "વાંધો!! તમારાથી!! અને એ પણ મને!! જરાક પણ નહી મિસ્ટર અજનબી." અજનબી શબ્દ પર ભાર મુકતા ભૂમિજા બોલી. ભૂમિજાનું આમ એણે અજનબી કહેવું આદિત્યને ના ગમ્યું. "તું તારું કામ કરે. એમ પણ હું તારા જેવી કૅરેક્ટરલેસ છોકરીના મોઢે લાગવા નથી માંગતો." કેરેક્ટરલેસ શબ્દ સાંભળતા અત્યાર સુધી દબાઇ રહેલો ભૂમિજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. "તમારી જાણકારી માટે