રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 24

(13)
  • 3.3k
  • 1.5k

ભાગ - 24 આગળના ભાગમાં આપણે જાણ્યું કે, એકબાજુ વેદ અને રીયા, જ્યારે બીજીબાજુ શ્યામ. એ લોકોની ફોન પર વાત ચાલી રહી છે. ચાલુ લગ્નમાં વેદને, શ્યામના પપ્પાએ જણાવેલ વાતથી વેદની જે મુંઝવણ હતી, શ્યામે વેદના એ તમામ પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. વેદના મોઢેથી શ્યામને પુછાયેલ પ્રશ્ન અને એ પ્રશ્નનો શ્યામે આપેલ જવાબ જાણી, રીયા પણ સરપ્રાઇઝ થઈ ગઈ છે. કેમકે રીયાને તો આ વાતની ખબર જ ન હતી. અને આમ જોવા જઈએ તો, વાસ્તવિકતામાં આવું કંઈ હતુ પણ નહીં.એટલે આ બાબતે આજ સુધી એ ત્રણમાંથી કોઈએ, સ્વપ્ને વિચારયુ પણ ન હોય. અને ખરેખર જોવા જઈએ તો શ્યામના મનમાં એવું કંઈ હતું જ નહીં. આ તો માત્ર શ્યામના પિતાનો એક માત્ર વહેમ હતો. એમાય