સકારાત્મક વિચારધારા - 11

  • 5k
  • 2
  • 1.5k

સકારાત્મક વિચારધારા -11 સૂર અને સ્વર બહુ જ સારા નાનપણ ના મિત્રો હતા.બંને એક બીજા વિના રહી ના શકે પણ બનેનું વ્યક્તિત્વ જુદું .સ્વર કાયમ કામ ની પાછળ જ ભાગ્યા કરે જેના માટે જીવન નું બીજું નામ જ કામ કામ અને કામ પૂરું કરવાનું હતું.ત્યારે સૂર તેને એક જ વાત સમજાવ્યા કરતો મિત્ર જીવન કામ માટે નહી પણ જીવન માટે કામ હોય છે. સૂર એક પ્રાઇવેટ બેંક માં કર્મચારી હતો. જ્યારે સ્વર એક કોલેજ માં પ્રોફેસર હતો.એક દિવસ કામ કરતા સ્વર નું લેપટોપ બગડી ગયું ત્યારે તેને જોતા એવું લાગતું હતું કે જાણે તેનું