પરીને મળેલ શીખ

(19)
  • 3k
  • 1.2k

આજે સવારે નાનકડી પરી મમ્મીને રમકડાં અપાવવાનું કહી રહી હતી. પણ મમ્મીએ કહ્યું કે ઘરમાં ઘણાં બધાં રમકડાં છે, તેનાથી જ તારે રમવાનું છે. રડતી રડતી પરી પોતાનાં રૂમમાં ચાલી જાય છે. ત્યાં એની નાનકડી ખુરશી પર એ બેસી જાય છે. થોડા સમય પછી અચાનક જ અવાજ આવે છે, "પરી ઊભી થા, મને ખૂબ ભાર લાગે છે." પરી વિચાર કરવા લાગી કે' 'આ કોણ બોલે છે? અહીં તો હું એકલી જ છું." પરી ઊભી થઈને આજુ બાજુ જુએ છે, પરંતુ કંઈ ન દેખાતા ફરીથી ખુરશી પર બેસી જાય છે. ફરીથી એ