મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા...

  • 7.3k
  • 1
  • 1k

મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા................... દિનેશ પરમાર નજર _____________________________________________ તપ્તર થયો છે ઈશ્વર પથ્થરથી પ્રકટવા: ને લોકો નવો ઈશ્વર ઘડવાની અણી પર. આવીને જો અસત્ય બચાવે તો એ બચે છે સત્ય અહીં શૂળીએ ચડવાની અણી પર. -અશરફ ડબાવાલા _____________________________________________ હજુ બે દિવસ પહેલાની જ વાત કરીએ તો, ખેતરના શેઢે સામસામે ભેગા થયા ત્યારે દરવખત ની જેમ જ હરિભાઈ એ, શિવરામ આગળ બાકી રૂપિયા ની વાત કાઢી, ત્યારે ગમેતે કારણ હોય, પરંતુ આ વખતે શિવરામે કહી જ નાખ્યું , " ભાઈ હરિ? તમે મને આપેલા?" "એટલે? શું કહેવા માંગો છો શિવરામ?" "અરે એજ કે, તમારા કહેવા પ્રમાણે,