ત્રણ વિકલ્પ - 23

(51)
  • 3k
  • 3
  • 1.6k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૩ માધવ દિલ્લીથી આવવાનો છે એ સમાચારથી સ્ટુડિયોની ઓફિસમાં ભગદડ મચી હતી. અનુપ પણ થોડો ગભરાયો હતો. એક મહિનાથી અનુપ ઘરે ગયો નહોતો. અજયની ચઢવણીથી અનુપ પોતે અનેક વખત વિદ્યા અને નિમિતા પર બળાત્કાર કરી ચુક્યો હતો. અજયે એના શેતાની દિમાગથી અનુપને પૂરી રીતે વશમાં કર્યો હતો. અનુપ સમજતો હતો કે માધવ બધી હકીકત જાણશે તો બહુ મોટી મુસીબત ઊભી થશે. અનુપ એક મહિના પછી ઘરે જાય છે. માતા-પિતા અને પત્નીને ધમકી આપી કહે છે ‘માધવને કોઈપણ વાતની ખબર પડે નહીં.’ માધવને કોઈ વાતની ખબર ના પડે તેનું ધ્યાન રાખવાનો નિર્ણય હર્ષદરાય,