“બાની”- એક શૂટર - 45

(36)
  • 3.9k
  • 2
  • 1.4k

બાની- એક શૂટર ભાગ : ૪૫કેદારની વાત સાંભળી ટિપેન્દ્ર સમજી ગયો હોય તેમ ચૂપ રહ્યો. પરંતુ પિસ્તોલ જોઈને એની આંખમાં ચમક આવી. એને પિસ્તોલ પોતાની પાસે જ રાખી. અને ચાલતી ચર્ચાને બાનીના મૂડના હિસાબના કારણે ત્યાં જ બંધ કરતાં કહ્યું, " કેદાર તું આરામ કર. હું બાનીને પણ કહું છું આરામ કરવા માટે."કેદાર સૂવા માટે શંભુકાકાના કમરામાં ગયો."બાની...!!" ટિપેન્દ્રએ શૂન્યમસ્ક નજરે બારીની બહાર નિહાળતી બાનીના શાંતિમાં ભંગ કરતાં અવાજ આપ્યો.પરંતુ બાનીએ એ સાંભળ્યું જ નહીં. ટિપેન્દ્રએ બાનીના ખબા પર હાથ મૂક્યો. અનાયસે જ બાનીને ટીપી તરફ જોવાઈ ગયું."સવાર બહુ જલ્દી થઈ જશે. આરામ જરૂરી છે." ટિપેન્દ્ર એટલું કહીને જવા જ લાગ્યો. ત્યાં જ