લવ બ્લડ - પ્રકરણ-66

(90)
  • 4.1k
  • 7
  • 1.6k

લવ બ્લડપ્રકરણ-66 ડમરૂનાથ રીવોલ્વર લઇને પાછો રૂમમાં ઘસી આવ્યો ગુસ્સાથી એનાં ડોળા જાણે બહાર નીકળી આવેલાં. એનો ક્રોધ સમાતો નહોતો એણે ઘોષને પકડીને એનાં માથે ટ્રીગર રાખીને કહ્યું બધાં પોતાનાં હથિયાર મૂકો ખાસ કરીને સૂરજીતને કહ્યું તારી ગન મારી પાસે લાવ નહીંતર આને ઉડાવી દઇશ પેલો ઘોષ તો થર થર ધ્રુજવા માંડ્યો. સૌરભે રીતીકાને કહ્યું "આ બાવો હવે બગડ્યો છે એ આપણને ગોળીએ દેશે ત્યાંજ સુજોય બોલ્યો એય ડમરૂ ઉતાવળ ના કર મારો હિસાબ બાકી છે. ડમરૂનાથે કહ્યું "તારો હિસાબ હિસાબ કરે છે પતાવને નહીતર હવે હું રાહ નહી જોઉં હું મરીશ તો બધાને મારીને મરીશ અમે કહીને ઘોષને લાત