“બાની”- એક શૂટર - 46

(36)
  • 3.7k
  • 4
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૪૬"સંતોષ સાહેબ અને મીની નોકરાણીનો પૂત્ર એટલે કે અમન મારો.....!!" મીની પોક મૂકીને રડી પડી. એનું દિલ દુઃખી અનુભવી રહ્યું હતું.બાની રહસ્ય સાંભળીને આશ્ચર્યમાં પડી. બાનીની જિજ્ઞાસા વધી ગઈ એ બધો જ ભૂતકાળ સાંભળવા...!! જે મીની રહસ્યમય રીતે ઉગલી રહી હતી...!!મીનીએ મન ભરીને રડી લીધું. એને થોડો સમય લીધો. મન ભરીને રડી લેતાં જ જીવ હલકો થયો હોય તેમ મીની મહેસૂસ કરવા લાગી. બાનીએ મીનીને પાણી પીવડાવ્યું. મીની થોડીક મિનીટો માટે એકદમ જ ચૂપ થઈ ગઈ. પછી અચાનક એને એમ લાગ્યું કે બધું હવે છતું કરવું જ પડશે. એને પોતાની બંને આઈબ્રો ઊંચી કરી. ઊંડો શ્વાસ લેતાં