Son and the sir pantagon. ages are unavailable - 7

  • 3.4k
  • 1.1k

બપોર પડે છે અને બંને પુરાના મિત્રો ફાઈવ સ્ટાર માં લંચ લેવા ભેગા થાય છે.એડી સન ને કહે છે સન આજે તું કંઈક જુદો જ લાગે છે. સન સુપ ની ચૂસકી ઓ મારતા મારતાં કહે છે કેમ આજે કેઝ્યુલ વેર માં છું એટલે?એડી કહેેેેેેેે છે ના યાર પણ આજે તું થોડોક નેચરલ લાગે છે.સન કહે છે તો પેહલા હું અનનેચરલ લાગતો હતો?એડી કહે છે મેય બી.એડી નું આટલું વાક્યય સાંભળીને સન તેના સુપ ની ચૂસકી મારવા જાય છે અને તેનો હાથ બેેે સેકન્ડ માટે રોકાઈ જાય છે.અને તેનેે અહેસાસ થયો કે કેટલો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. સન બે સેકન્ડ પછી