OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Son and the sir pantagon. ages are unavailable by Nirav Vanshavalya | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. Son and the sir pantagon. ages are unavailable - Novels
Son and the sir pantagon. ages are unavailable by Nirav Vanshavalya in Gujarati
Novels

Son and the sir pantagon. ages are unavailable - Novels

by Nirav Vanshavalya Matrubharti Verified in Gujarati Thriller

(150)
  • 2.2k

  • 10.8k

  • 2

કટ કટ કટ કટ લો સન (son)નો તું આ ફિલ્મમાં એક બિઝનેસ ટાયકૂન નો રોલ કરી રહ્યો છે.અને એ પણ અમેરીકન બિઝનેસ ટાયકૂન.તારે તારા એક્સપ્રેસમાં ભાવનાઓને શુન્ય પ્રતિશત રાખવાની છે તારે બિલકુલ પ્રોફેશનલ જેવા જ ...Read Moreરાખવાના છે. ફિલ્મના ડાયરેક્ટરે સન ને સમજાવતા આમ કહ્યું.ડાયરેક્ટરે જોયું કે સને મારી એક પણ વાતને ધ્યાનપૂર્વક નથી સાંભળી તેનું ધ્યાન મીલી પર જ છે.એટલે તેણે અકળાઈને ફરીથી સન ને કહ્યું સન જ્યારે જ્યારે મીલી તારી ફિલ્મ ની હિરોઈન હોય છે ત્યારે ત્યારે તને ખબર નહીં શું થઈ જાય છે? છેલ્લા લગભગ ૩૦ વર્ષથી તું મીલી ને પ્રપોઝ કરતો આવ્યો છે અને આટલા વર્ષોમાં મીલી એ તારી એક કપ કોફી ની ઓફર પણ સ્વીકારી નથી .તારી જાણકારી ખાતર તને કહી દઉં કે આ ફિલ્મ ઑલરેડી તેના સિડ્યુલ કરતા ત્રણ મહિના લેઈટ ચાલી રહી છે. ત્રણ મહિના લેટ એટલે મારે તને સમજાવવાની જરૂર નથી કે ફિલ્મ કેટલી ઑવર બજેટ બનશે?અને તારા માટે ગર્વ લેવા જેવી વાત તો એ છે કે આ ત્રણ મહિના લેટ શિડ્યુલ ના ૮૯ દિવસો નું contribution એકલા તારું જ છે .કેટલો મહાન છે તું સન.

Read Full Story
Download on Mobile

Son and the sir pantagon. ages are unavailable - 1

  • 196

  • 664

કટ કટ કટ કટ લો સન (son)નો તું આ ફિલ્મમાં એક બિઝનેસ ટાયકૂન નો રોલ કરી રહ્યો છે.અને એ પણ અમેરીકન બિઝનેસ ટાયકૂન.તારે તારા એક્સપ્રેસમાં ભાવનાઓને શુન્ય પ્રતિશત રાખવાની છે તારે બિલકુલ પ્રોફેશનલ જેવા જ હાવભાવ રાખવાના છે. ફિલ્મના ...Read Moreસન ને સમજાવતા આમ કહ્યું.ડાયરેક્ટરે જોયું કે સને મારી એક પણ વાતને ધ્યાનપૂર્વક નથી સાંભળી તેનું ધ્યાન મીલી પર જ છે.એટલે તેણે અકળાઈને ફરીથી સન ને કહ્યું સન જ્યારે જ્યારે મીલી તારી ફિલ્મ ની હિરોઈન હોય છે ત્યારે ત્યારે તને ખબર નહીં શું થઈ જાય છે? છેલ્લા લગભગ ૩૦ વર્ષથી તું મીલી ને પ્રપોઝ કરતો આવ્યો છે અને આટલા વર્ષોમાં

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 2

  • 124

  • 508

સન ને બે પુત્રો છે જેમાંનો એક એક પુત્ર બ્રિટિશ નેવી મળશે અને બીજો પુત્ર તેના દાદાની જેમ જ પેન્ટાગોન માં છે. સનના દાદા તેમના જીવનના અંતિમ દિવસોમાં પેન્ટાગોન સાથે એડિશનલ સર્વિસથી કનેક્ટેડ રહ્યા હતા.અને સન ના પિતાએ તેમની ...Read Moreજિંદગી પેન્ટાગોન માં વિતાવી હતી. આ આ કારણે જ સન ને તેના પિતાને અને દાદાને એક તખલ્લુસ મળ્યું હતું પેન્ટાગોન. તેની એક્ચ્યુલ સરનેમ બ્રોકર છે અર્થાત્ સન બ્રોકર પરંતુ મોટાભાગે લોકો તેને સન પેન્ટાગોન થી જ બોલાવે છે.એટલે સુધી કેે સન ના હસ્તાક્ષરમાં અને બેંંક એકાઉન્ટમાં પણ પેન્ટાગોન સરનેમ જ ચાલે છે.સન એક એક્ટર કેરેકટર તરીકે કમ્પલીટ છે.અને મિલી ને

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 3

  • 112

  • 456

આજે સન ને કઈ ખાસ કામ નથી. પરંતુ છતાં પણ સન તેના મોબાઈલની રીંગ વાગવા ની પ્રતીક્ષા કરે છે.આની પાછળ પણ એક કારણ છે અને તે કારણ છે સન નો પોતાનો ખુદ નો મોબાઈલ જ.તેનો મોબાઇલ પણ અજીબ છે. ...Read Moreડોર મોબાઈલ ની અંદર માત્ર ત્રણ જ રિંગટોન્સ આપેલા છે.અને એ ત્રણ રિંગટોન્સ છે અનુક્રમે વીજળીના કડાકા નો અવાજ પ્લેનના takeoff નો અવાજ.અને ગિટારિસ્ટ ના ગીટાર વગાડવાનો અવાજ.અને આ ત્રણેેેેેેેેે રીંગ તેના રીંગટોન મુજબ તેની આગળની સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. અર્થાત જ્યારે વીજળીના કડાકા નો રિંગટોન વાગે ત્યારે તેના મોબાઈલની આગળની સ્ક્રીન પર વરસાદ.અને તેમાં વીજળીના તેવા જ અવાજ

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 4

  • 84

  • 414

સન નો મોબાઈલ તેની ગાડી ના મોબાઈલ કેસમાં પડ્યો છે.અને ચાલુ ગાડીએ જ સન નો ફોન રણકે છે.સન ના મોબાઈલ માં એક બીજી પણ સુવિધા સારી હતી કે તેનો ફોન ડબલ ડોર નો હોવા છતાં પણ સ્પીકરની અલગ સ્વીચ ...Read Moreબાજુએ જ આપી હતી.અને સન ના મોબાઈલ માં plane take off કરે છે. સન તરત જ સ્વિચ દબાવીને ચાલુ ગાડીએ બોલે છે હા બોલ એડી.એટલે એડી કહે છે કાલ ની ડેટ ભૂલતો નહીંં સન કાલે તારે અને mili એ સાથે શોટ આપવાનો છે.સન કહે છેે હા હા મને યાદ છે.સન અને મિલી બંનેે ફેમિલી ડ્રામા ની ફિલ્મમાં કામ કરી રહ્યા

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 5

  • 94

  • 414

સન પણ થોડોક ધુવા પુવા થયો અને શોટ માટે રેડી થયો. સન મીલી ને તેના બન્ને હાથોમાં ઉપાડી ને ઉભો છે.અને આજુ બાજુ માંથી છ-સાત કેમેરાઓ ના ફ્લેશ થાય છે.અને તાલીઓના ગડગડાટ થાય છે. બસ ડિરેક્ટર બોલ્યો કટ. સન ...Read Moreને સંભાળીને નીચે ઉતારવા જાય એ પહેલા જ મિલી કૂદકો મારીને સન ના હાથમાંથી જાતે જ કુદકો મારી ને નીચે ઉતરી પડે છે.અને સન ને ટોણો મારતા કહે છે આપણે બંને એ એકબીજાની ઉંમરનો ખ્યાલ તો કરવો જ જોઈએ ને?ક્યાંક તને વધારે strange પડે તો અથવા ક્યાં હું નીચે પડી જવું તો?આ ત્રણ સેકન્ડની અંદર સનેે મિલી ને ભારોભાર નફરત

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 6

  • 90

  • 388

મિલી કૉફી નૈ મગ તેના બીસ્તર ની બાજુ ના ટેબલ પર મૂકે છે અને અર્થહીન હાસ્ય કરતી કરતી હેડ ફોન તેના કાન પર લગાવે છે.અને રોજ કરતા આજે કંઇક જુદી જ રીતે હેડ ફોનની sweetch પણ દબાવે છે. બંને ...Read Moreદબાવીને અને થોડી જોરથી. મિલી ના સ્વભાવ અને ગીત વચ્ચે નું ટ્યુનીગ જ કંઈક એવું છે કે મિલી આ ગીતને ધમાસાન યુદ્ધ કરતી બોર્ડર પર સાંભળે તો પણ તે મીઠી નિદ્રામાં સરી પડે. જ્યારે આ તો શાંત એકાંત હતો. સ્ત્રી ગમે તેટલી egoistic લેયર થી કૉર્ડન થયેલી હોય છતાં પણ આવા અહંકારી હાવભાવ ની વચ્ચે પણ કશુક જાણવાની તમન્ના તો

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 7

  • 94

  • 388

બપોર પડે છે અને બંને પુરાના મિત્રો ફાઈવ સ્ટાર માં લંચ લેવા ભેગા થાય છે.એડી સન ને કહે છે સન આજે તું કંઈક જુદો જ લાગે છે. સન સુપ ની ચૂસકી ઓ મારતા મારતાં કહે છે કેમ આજે કેઝ્યુલ ...Read Moreમાં છું એટલે?એડી કહેેેેેેેે છે ના યાર પણ આજે તું થોડોક નેચરલ લાગે છે.સન કહે છે તો પેહલા હું અનનેચરલ લાગતો હતો?એડી કહે છે મેય બી.એડી નું આટલું વાક્યય સાંભળીને સન તેના સુપ ની ચૂસકી મારવા જાય છે અને તેનો હાથ બેેે સેકન્ડ માટે રોકાઈ જાય છે.અને તેનેે અહેસાસ થયો કે કેટલો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. સન બે સેકન્ડ પછી

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 8

  • 80

  • 422

અને તેને કહે છે કાલે મારી ઓફિસ પર ૧૧ થી ૨ ની વચ્ચે ગમે ત્યારે આવીને મળી શકો છો.સામેની વ્યક્તિિ કહે છેે થેંક્યુ વેરી મચ સર. કાલે મળીએ છીએ.સન કહે છે, વેલ.એડી હસીને કહે છે એ કાલે હવે તને ...Read Moreકરીને જ દમ લેશે.સન કર્ચીફ વડે એનું મોં સાફ કરે છે અને કહે છે નો વે.થોડીવાર પછી વેટર બિલ જેકેટ લઈને આવે છે અને સન એડી ની સામુ જોયા વગર જ તે જેકેટ ના ક્રેડિટકાર્ડ વાળા ખાનામાં તેનું કાર્ડ ગોઠવીને વેટરને આપી દે છે.એડી કશુ બોલવા જાય તે પહેલા જ વેટર ત્યાંથી નીકળી જાય છે અને એડી સન પર થોડોક

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 9

  • 70

  • 344

એટલે સન પૂછે છે કે કાલે તો તમે પ્લેનેટ ગ્રીન ની વાત કરતા હતા, આજે જોબ બદલી નાખી કે શું?પેલો માણસ ગૌતમ શાહ હસીને સન ને કહે છેેેેે નો સર એક્ચ્યુલી પ્લેનેટ ગ્રીન નો કોન્ટ્રાક્ટ મારી પાસે છે. સન ...Read Moreથોડોક વિચાર માંં પડી જાય છે.અને છેવટે તેને રિસ્પેક્ટલી કહે છે પ્લીઝ શીટ ડાઉન.સન ગૌતમ શાહ નેેેેે કહે છે. સો , તમે પ્લેનેટ ગ્રીન માં નથી કામ કરતા ,આ કંપનીમાં કામ કરો છો ,રાઈટ?ગૌતમ શાહ કહેેેેેે છે ,આ કંપની મારી જ છે સર ,અને હુુંજ આનો પ્રેકટીશનર છું.સન કહે છે ઑહ, આઈ સી .સન ગૌતમ ની સામે વધુ રીસ્પેક્ટ થી

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 10

  • 70

  • 380

અને આ પૂર્વે complete કરેલા 120 કોન્ટ્રાક્ટનું ઇન્ડેક્સ કાઢે છે અને ધીરે રહીને સન બાજુ સરકાવતા કહે છે તમે તમારી જાતે જે ઇન્ડેક્સમાં ફેરવતા જાઓ સર તેમા બધું જ લખ્યું છે.sandesh એમ હતું કે ચાર-પાંચ અથવા તો દસ બાર ...Read Moreનામ હશે અને જલ્દી જલ્દી થી પણ ચેક કરતાં સન ને અડધો કલાક લાગી ગયો.અને સન કહે છે કે 120!ગૌતમ કહે છે હા સર 120 અને તમારો નંબર 121 મોં છે.ગૌતમ કહે છે તમે એમ્બેસેડર્સ નામ વાંચ્યા સર?સન કહે છે હા આ બધા જ નામો તો મને મોઢે જ છે.ગૌતમ પૂછે છે genuinely કહેજો સર આ નામો તમને તેમના એમ્બેસેડર

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 11

  • 74

  • 378

ગૌતમ શાહ કહે છે પ્લેનેટ ગ્રીન global અપડેશન ઉપર કામ કરે છે.સન કહેે છે યા જેમકે?ગૌતમ શાહ કહે છે પ્લેનેટ ગ્રીન એન્ટાયર વર્લ્ડ માંથી વૃક્ષોની કપાઈ નું અપડેશન મેળવે છેેેે અને તેના જ આધારેે પોતાનો ટાર્ગેટ નક્કી કરે છે.સન ...Read Moreછે ઓહ આઈ સી .ગૌતમ આગળ વધે છે અને કહે છેેે પ્લેનેટ ગ્રીન પ્રેઝન્ટ અપડેશન થી ટાર્ગેટ એચિવ કરેેે છે એટલું જ નહીં બલ્કે એન્વાયરમેન્ટ માટે વૃક્ષોનું જેટલા ટકા contribution હોવુંં જોઈએ એટલા પર્સન્ટેજ બેલેન્સ કરવાનુંંંંંં પણ કામ કરે છે.એટલે almost પેલેટ ગ્રીન તેના ટાર્ગેટ કરતાં દર વર્ષે બે ત્રણ હજાર જેટલીી સંખ્યા એડ કરી જ દે છે.આ વખતે સન

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 12

  • 70

  • 336

સની કહે છે વૅક્સીન ? હું કઈ સમજ્યો નહીં કે વૃક્ષો ને વળી વૅક્સીન કેવી?ગૌતમ કહે છે નોર્મલી કોઈપણ વિશાળકાય પ્રકારના વૃક્ષ ને આત્મનિર્ભ થવા કમસે કમ પાંચ વર્ષ જેટલો સમય તો લાગે જ છે. પરંતુ એ નેચરલ વેક્સિન ...Read Moreવૃક્ષ માત્ર એક જ વર્ષમાં આત્મનિર્ભર બની જાય છે.સન કહે છે આ તો અનનેચરલ ના થયું કહેવાય!આના થી તો મેેય બી કે એન્વાયરમેન્ટ પર વિપરીત અસર પણ ઉભી થઇ શકે છે.ગૌતમ કહે છે હા સર એ ત્યારે જ આવું થાય જ્યારેે વેક્સિન અનનેેેેચરલ અથવા એન્ટિબાયોટિક હોય. પરંતુ પ્લેનેટ ગ્રીન ની આ વૅકસીન પણ નેચરલ એક્સટ્રેેક્સ વાળી જ હોય છે. એટલે

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 13

  • 62

  • 364

આટલું કહી લે ગૌતમ તેના જાયન્ટ કોન્ટ્રાક્ટર વાળા સિમ્બોલ માં આવે છે અને તેની ખુશી ને થોડી ક્રોસમાં કરીને તેની એક કોણી સન ના ટેબલ પર ગોઠવે છે. આ સાંભળી સન ગૌતમની સાથે હોમનેસ નીઅંદર એન્ટર થાય છે અને ...Read Moreમિસ્ટર ગૌતમ કે મિસ્ટર શાહ કહેવાને બદલે કહે છે ગૌતમ તમે ખરેખર જ એક જેન્યુઈન માણસ છો.અને ન્યુ ડિઝર્વ this profession.સન ગૌતમને ફરી થી કહે છે almost હું પોઝિટિવ જ છું. પરંતુ છતાંય મારે સેલ્ફ એનાલિસિસ માટેે થોડો સમય જોઈએ છે.તમે સમજી શકો છો કે હું કયા સેલ્ફ એનાલિસિસ ની વાત કરુ છું , ગૌતમ.ગૌતમ થાય છેેેે હા સર તમે

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 14

  • 64

  • 346

એટલે મને એમ કે કદાચ તમારા બેની વચ્ચે બબાલ થઈ હશે. સન કહે છે પણ મિલી ની તબિયત ખરેખર જ સારી નહીં હોય.ઉર્સુલા કહે છે એ જ તો પ્રોબ્લેમ છે શી is fine.સન કહે છે તો હું શું કરી ...Read Moreછું બોલ ફટાફટ.ઉર્સુલા કહેેેેેેેે છે અત્યારે તો ખાલી જણાવવા જ ફોન કર્યો હતો. જરૂર લાગશે તોો તને ફોન કરીશ.સન કહે છે ok વેરી વેલ.ફોન મુક્યા પછી સન માત્ર એક જુના સંબંધની જેમ જ વિચાર છે કેે શું થયું હશે!અને પછીી જાતે જ કહે છે જે થયું હશે તે મારે શું !ઉર્સુલા મિલી ને ફરીથીી ફોન કરે છે.અને કહે છે મિલી

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 15

  • 280

સંઘ સમજાય છે કે કોઈ નો મેસેજ આવ્યો લાગે છે સંજના મોબાઇલને મોબાઇલ કેસમા જ રહેવા દે છે અને આલ્ફાબેટ ને ઝૉમ પર મૂકીને મેગનેફાઈન સાઇઝમાં વાંચે છે,તો તે ગૌતમ નો મેસેજ હતો. મેસેજ વાંચ્યા પછી સન બોલે છે ...Read Moreખરો કે આ ફેસિલિટી ખરેખર જ સારી કહેવાય , ચાલુ ગાડીએ બેઠા બેઠા મેસેજ પણ વાંચી શકાય અને એકસીડન્ટ થવાનો પણ ભય નહીં.અને પછી કહે છે તો મિસ્ટર ગૌતમ શાહ તમે કાલે આવી રહ્યા છો એમ જ ને! ઓકે ઓકે વેલકમ.સન નું સાંજનું શૂટિંગ પતાવીને તેના ઘરે પહોંચેેેેે છે અને મિલી પણ પેટ્રીક નુંં ડબિંગ પતાવીને તેના ઘરે પહોંચે છે.સન

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 16

  • 58

  • 276

સન ની રિસેપ્શનિસ્ટ સન ને મેસેજ આપે છે કે કોઈ મિસ્ટર ગૌતમ શાહ કરીને તમને મળવા આવ્યા છે. સન કહે છે યા સેન્ડ હિમ inside. ગૌતમ તેના એસ ઓલ વેઝ વાળા જેન્યુનિટી ના સેલ્ફ કોન્ફિડન્સ માં superiority complex માં ...Read Moreતેના જાયન્ટ ગ્રુમીગ માં અંદર પ્રવેશ કરે છે , અને સન ને કહે છે ગુડ મોર્નિંગ મિસ્ટર સન.ગૌતમ ને જોઈને સન મનમાં બોલે છે વેરી કન્ટિન્યુટીગ પર્સન .સન કહે છે હું એકચયુઅલી હું તમારી જ વેઈટ કરતો હતો.ગૌતમે કહ્યું હું જાણતો હતો સર , એટલે જે બે મિનિટ વેહલો આવ્યો છું.અને બંને હસી પડે છે.સન કહે છે પ્લીઝ sit down

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 17

  • 54

  • 302

સન કહે છે જો આ લોકો મારો આવો આડેધડ ઉપયોગ કરવા માગતા હોય તો હું ના જ પાડું છું,ગૌતમ.ગૌતમ કહે છે , રાઈટ સર, તમારી વાત સાચી છે તમારેે સૌથી પહેલાા તો તમારી જ સેલ પ્રાઈઝ નો વિચાર કરવાનો ...Read Moreઍપોઇન્ટટ થયા પછી તમારો ઑવર યુઝ થાય તો પણ તમારી સેલપ્રાઈઝ નીચી જઈ શકે છે.સન કહે છે આનું કોઈ સોલ્યુશન?ગૌતમ કહેેેેેેે છે તમે એક જમાનાના હોલિવૂડના સુપર સ્ટટાર હતા, અને અત્યારે પણ તમારુંં રિસ્પેક્ટ એવુુંને એવું જ છે . તોો તમે ચાહો તો તમારી થોડીક terms and condition મૂકી શકો છો પરંતુ તેમાં એક પ્રોબ્લેેમ ઉભો થશે સર.સન કહે છે

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 18

  • 54

  • 222

ફેક્સ નું ઓરલ કન્ફર્મેશન મેળવી ને સન ફરીથી તેની ઘડિયાલ સામુ જોવા લાગે છે અને કહે છે, કદાચ ગૌતમ હજુ નહીં આવ્યો હોય.અને બીજી જ સેકન્ડે સન ના મોબાઈલ માં plane take off કરે છે.સન કહે છે ગૌતમ!ગૌતમ કહે ...Read Moreયા ગુડ મોર્નિંગ મિસ્ટર સન.સન કહે છે ફેક્સ વાંચ્યો?ગૌતમ કહે છે એટલે જ તમને ફોન કર્યો છે સર ,આટલી બધી શરતો?સન કહે છે પ્રયત્ન કરજે મેક્સિમમ માન્ય રખાય.ગૌતમ કહે છે પરંતુ સર મેં તમને જેમ કહ્યું હતું તેમ એ લોકો પણ સામે ઍબોવ રુટિન્સ એન્ડ કેઝ્યુઅલ conditions મુકશે જ.સન કહે છે યા મને યાદ છે ,મેનેજ થઈ જશે પણ મારે

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 19

  • 54

  • 310

ગૌતમ સામે છેડેથી bye કહી ને ફોન મૂકી છે અને એક ક્લાયન્ટના ઓલ ટાઇમ વેલ્વિશર ની જેમ ઘેરી ચિંતામાં ડૂબી જાય છે અને તેના કપાળ પર આંગળીઓ ફેરવતા ફેરવતા બોલે છે મી સને ને રૂટિન્સ અને કેઝ્યુઅલ પ્રમાણેજ ચાલવુ ...Read Moreહતું.ઍબોવ રુટિન્સ માતો મિસ્ટર સન વધારે હાર્ડવર્ક નો ભોગ બની શકે છે. જો આફ્રિકા નો પ્રોબ્લેમ સોલ્વ ના થયો તો.ગૌતમ જાણે છે કે આફ્રિકામાં પ્લેનેટ ગ્રીન બૉયકોટેડ છે અને વાત એક્સ્ટ્રીમ ક્રિટિકલ સુધી પણ પહોંચી શકે છે.આ બાજુ સન તેનો ફેક્સ તેના મોં તરફ કરે છે અને પહેલા મંજુર થયેલી તેની conditions વાંચે છે જેમાં લખ્યું હતું ગીવ ઍવોઈડ્સ ટુ

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 20

  • 264

મિલી હસીને કહે છે એ તો જેને જરુર હોય એને જ ખબર હોય ને!મિલી તેના સોફા પર બેસીને હાાથ લંબાવે છે અને કહે છે લાવ સ્ટોરી લાવ્યો છે ને તું?greg તેના હેન્ડી વોલેટ માંથી એક બુક કાઢે છે અને ...Read Moreછે તમે પહેલા આ કમ્પ્લીટ કરીી લો પછી તમે કહેશો તો હુંં તમને સ્ક્રિપ્ટ વંચાવીશ.મિલી કહેેેેેેેે છે હા પણ આઈ એમ સોરી હું તને પૂછવાનું જ ભૂલી ગયી તું શું લઈશ, સમ coffee!greg કહે છેે ના બસ જરાા જલ્દી માં છું, ઓકે બાય.મિલી ગ્રેગ ને પાછળથી કહે છે almost હું તને કાલે સાંજે આનો ફોન કરી દઈશ.ગ્રેગ કહે છે એટલી

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 21

  • 270

મિલી સોફા પર બેઠી હતી અને ઉર્સુલા નો ફોન આવે છે. ઉર્સુલા કહે છે ચાલો મેડમ આજે ક્યાંક બહાર જઈએ. મિલી કહે છે ના મારે કેરેક્ટરના costumes વિચારવાના છે.ursula કહે છે કયું કેરેક્ટર ?મિલી કહે છે ગ્રેગ ચાર્મિંગ એક ...Read Moreવાંચવા આપી ગયો હતો તે.ઉર્સુલા કહે છે old woman in કેટ સિમ્બોલ?મિલી કહે છે હા.ursula કહે છે અરે એ તો મારું પણ ભેજુ પકવી ગયો હતો.અને મેં તેને ના પાડી દીધી .મીલી કહે છે પણ મેં તેને હા પાડી દીધી છે.ઉર્સુલા કહે છે ઓકે નેક્સ્ટ ટાઈમ બાય.મિલી તેના કેરેક્ટરના costumes જાતે જ ડિસાઈડ અને ડિઝાઇન કરે છે. જોતજોતામાં મિલી ની

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 22

  • 62

  • 304

અને બાય કહીને બહાર નીકળી જાય છે.સને તેની શરતોમાં lifestyle ની વાત કરી હતી પરંતુ સને ગૌતમ ની ઓફીસ થી નીચે પાર્કિંગ સુધી પહોંચતા પહોંચતા જ પોતાની અંદર પરિવર્તનનો અનુભવ કરી લીધો હતો જોકે આ પરિવર્તન તેને કમ્પેરેટિવલી statusing ...Read Moreસન થોડો egoistic પણ થયો. જો કે ગૌતમની આપેલી ટ્રેનિંગ દરમિયાન જ સન ને ખબર પડી હતી કે to be a BA its not આ જોક. એટલે તેનો અહંકાર કરવો વાજબી પણ હતો જ. ગૌતમે સન ને બી.એ.ની હિડન રિસ્પોન્સીબીલીટીસ વિશે પણ જણાવ્યું હતું, કે જેનો ક્યાંય પણ ઉલ્લેખ સુધ્ધા નથી હોતો.સન તેની volkswagen ઓપન રુફ નો દરવાજો ખોલે છે

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 23

  • 248

સન મહેસ 25 ડગલા ચાલે છે અને ઓફિસની અંદર પ્રવેશ કરવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ સન નહોતો જાણતો તે હજુ તેણે પા (quarter)કિલોમીટર ચાલવાનું છે. ગૌતમે એમનેમ જ નહોતું કહ્યું કે તમે પ્લેનેટ ગ્રીન જોશો એટલે તમે ...Read Moretown નહીં બલ્કે સીટી જ કહેશો. સન આજુબાજુ બધે જ નજર નાખે છે અને વોચમેનને એક પ્રશ્ન પૂછવા માટે વિવશ થઇ જાય છે. સન જુએ છે કે આખું પ્લેનેટ ગ્રીન ગ્રીન અને યલો આ બે જ રંગો થી આચ્છાદિત છે. રંગાયેલું છે. તેની ઓફિસોના ઇન્ટિરિયર પણ આ બે રંગો થી જ સુશોભિત છે. સન વૉશમેન ની સામું સાધારણ મનુષ્યની જેમ

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 24

  • 204

એટલે તમારે તમારા સ્ટાર નેસને પણ કંપનીની ડ્યુરિંગમાં એઝ ઈટ ઈઝ જ રાખવા જોઇએ, તને સેલ્ફ માં ના ચડાવી દેવાય. જો કંપની during માં તમે તમારુ સ્ટારડમ ભૂલી જાઓ તો તમારી એક્ટિંગ ઈફેક્ટિવ થશે અને તેનાથી તમારી સેલપ્રાઈઝ અને ...Read Moreનેસ પણ નીચે જઇ શકે છે.સન તેના બ્લુ સનગ્લાસ તેના ઉપલાં ખિસ્સામાંથી બહાર કાઢે છે અને સિંગલ સ્ટેજ પર મૂકે છે અને તેના કનસર્ન વાળા bottom ઓફિસર્સ થી લઈને ચેર પર્સન સુધી બધાની ડેઝિગ્નેશન બોલી ને કહે છે આ બધાને પ્લેનેટ ગ્રીન ના વેરી વેરી ફર્સ્ટ BA સન પેન્ટાગોન ના good morning.સન કહે છે આજે પહેલો દિવસ છે.અને મને આઈડિયા

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 25

  • 174

બરાબર બાર વાગીને એક મિનિટે એકઝિટ ડોર પરની રેડ લાઈટ ઑન થાય છે, જેમાં એક્ઝિટ એવું મોટા અક્ષરે લખ્યું હતું. એટલે તરત જ ક્વેશ્ચન આન્સર નું એક્સચેન્જ બંધ થાય છે. સન કશુંક બોલવા જાય છે પરંતુ તે તેના માઈક ...Read Moreઆંગળી નો થપેડો મારે છે અને તેને ખબર પડે છે કે મારૂ માઇક પણ ઓફ કરી દેવામાં આવયુ છે . બધા ઉભા થાય છે અને સન ને મળ્યા વગર પોતપોતાના કામે વળગે છે. વૉચમેન સીવાય ફ્રન્ટલાઈન ના વી વી આઈ પી સ પણ સન ને મળ્યા વગર જ પોતાની ચેમ્બરમાં પહોંચી જાય છે.અને વૉશમેન સન ની પાસે આવીને કહે છે

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 26

  • 208

વૃક્ષો આત્મનિર્ભરતા ની આયુ માનવ જાત પાસેથી કશુક લે છે. આત્મનિર્ભર થઈ ગયા પછી વૃક્ષો માનવીને માત્ર અને માત્ર આપે જ છે.અને તેમાં પણ આત્મનિર્ભર થયાની આયુ સુધીમાં પણ તેનું ગ્લોબલ કૂલિંગ માં contribution તો ચાલુ જ હોય છે. ...Read Moreઆર ફ્રેન્ડસ from last ટુ એવર.સન બ્રાઉચરના પાના ફેરવતો ફેરવતો પૂછે છેેેેેે કે આપણી પ્રોડક્ટ કેટલી જાતની છે બેનર્જી?બેનરજી સન ની સામે હસી ને કહે છે સર ઈટ્સ અ હેડ એક. કદાચ આનો ઉલ્લેખ ટ્રેનિંગ સેન્ટરમાં પણ નહીં જ થયો હોય. રાઈટ?સન કહે છેેેે મને તો ત્યારે મારા એડમિનિસ્ટ્રેટિવ concerns વિશેે જ શીખવાડવામાં આવ્યું હતું. i think પ્રોડક્ટ નોલેજ તો

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 27

  • 188

થોડીવાર પછી કાર્ટીયરે સન ને પૂછ્યું તમે કોફી તો પીતા જ હશો.સન કહે છે યાઅને કાર્ટયર તેમના ટેબલ પર પડેલ પેન્ડલ ગીત પર બટન દબાવે છે અને ફરી સન સાથે એકાગ્ર થાય છે.એક્ચ્યુલી હવેેેે ચેરમેને સન ને મધ્ય આફ્રિકા ...Read Moreપ્રોબ્લેમ ની વાત કરવા માટે થોડો સ્પેસ જોઈએ, કારણકે એ મોમેન્ટ સન ના પ્રશ્ન સાથેે સ્કિપ થઈ ગઈ હતી.અને એટલે જ કાર્ટયરે બે કોફી મંગાવી. એકચુલી કાર્ટયર થી એક્ઝિક્યુટિવ લેવલ ના માણસો જ જાણતા હતા કે સેલિબ્રિટીને અપોઇન્ટ કરાવવા પાછળનું મૂૂળ ઉદ્દેશ્ય એકમાત્ર મધ્ય આફ્રિકાા જ છે. બાકીી આખું પ્લેનેટ ગ્રીનએમ જ સમજતું હતું કે મી સન એ એન્ટાયર વર્લ્ડ્નને

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 28

  • 212

કાર્ટયર કહે છે વેલ you may go now.અને સન ઊભો થાય છે.સન દરવાજા પાસેેેેે જઈને ડોર લોક પર હાથ મૂકે છેે અને ચાર પાંચ સેકન્ડ માટે રોકાઈ જાય છે. સન ને આટલી સેકન્ડ રોકાયેલો જોઈને કાર્ટયર ફરીથી તેટલી સેકન્ડ ...Read Moreકેઝ્યુઅલ એક્ટિંગમાં આવી જાય છે.અને સન ના બહાાર ગયા પછીી ચિંતામાં ડૂબીને રેગ્યુલર થાય છે.એ ચાર પાંચ સેકન્ડમાં એક અભિનેતાએ બીજા ના અભિનય ને ઓળખી પાડ્યોો હત અને સન વિચારવા માટે વિવશ થઇ ગયો હતો કે મિસ્ટર કાર્ટયરે આમ કેમ કરવુંં પડ્યું?સન તેના દસ મીનીટના વોકિંગ distance માં નીચું માથુંં કરી ને વિચારે રાખે છે કે આની પાછળ કારણ શું

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 29

  • 176

મિસ્ટર કાર્ટયર સન ને આ બાબતથી માહિતગાર કરવા માગે છે પરંતુ વેરી વેરી softly. કારણ કે તેઓ જાણે છે કે મી સન 70 ના દાયકા ના સુપરસ્ટાર છે.અને ત્યારે હિરો પાંચ ફૂટની છલાંગ પણ નહોતો મારતો. તો આટલા મોટા ...Read Moreનો ઝાટકો મી ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્્્્્સ્્્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્ન્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્ન ને ના આપી શકાય.અને કાર્ટયર એ પણ જાણે છે કે મધ્ય આફ્રિકાની વાત કરીને હવે હું એમને બીજે ક્યાંય મોકલીશ તો એટલિસ્ટ એ મધ્ય આફ્રિકા ને તો softly જ લેતા થઈ જશે.બાકી બીજી બધી જ ફોર્માલિટીસ પૂરી થાય છે,અને સન ને એન્ટાયર globaly planat green ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેેેેે સત્તાવાર રીતે ઘોષિત કરવામાંંંંંં આવે છે.અને આ

  • Read

Son and the sir pantagon.ages are unavailable - 30

  • 52

  • 200

સન ને બસ ત્યાં ઉભો કરીને અમુક છાપેલું પેપરજ થમાવી દેવાનું અને બાકીનું બધું કામ સન ની સેલિબ્રિટી નેસ અને પ્લેનેટ ગ્રીન ના પ્રોફેશનલો સંભાળી લેશે. પરંતુ કાર્ટિયર અને સ્મિથે અહીં એક વાતનું એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે ...Read Moreતેમની આ યોજના કોઈપણ પ્રકારે લીક ન થાય નહિતર એન્ટી સોશિયલ ઓ ને માટે સન ને પણ નેગેટિવ ડ્રો કરી નાખતા વાર નહીં લાગે. જોકે કાર્ટિયર'ના અને સ્મિથ ગૌતમ ને ભલીભાતી જાણે છે કે ગૌતમે સન ને આવા પાઠ ભણાવવામાં કોઈ કસર નહીં જ છોડી હોય.છતાં પણ કાર્ટયરે નક્કી કરી લીધું છે કે નેક્સ્ટ મિટિંગમાં મી સન ને આ બાબતથી

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 31

  • 194

સન કહે કે ઓહ આઈ સી.સન પાછું કોરિયોગ્રાફરની સામુ આશ્ચર્ય થી જોઇ ને કહે છે આ ટ્યુન પર તે ડાન્સ કરાવશે!એડી કહે છે હા અને તે પણ ઑપેરા (ઑપ્રા).સન કહ છે શું વાત કરે છે!એડી કહે છે મારી વાત ...Read Moreલાગી હોય તો થોડીવાર બેસ બે ડુએટ ડાન્સર હમણાં આવતા જ હશે.એ બંને આ ટ્યુન પર ઑપેરા કરશે.સન કહે છે શ્યોર?એડી કહે છે હા યાર શ્યોર એન્ડ શ્યોર.સન તેની આર્ટિસ્ટિક સેન્સ થી આભો બનીને વિચારતાં વિચારતાં કહે છે કે જો એડી આ ટ્યુન પર ઑપેરિયન્સે પ્રોપર ડાન્સ કર્યો તો તે તારી 25% ફિલ્મ આટલો પ્લોટ જ ઉચકી લેશે.એડી કહે છે

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 32

  • 186

એક સીઈઓ મિસ્ટર ડેરીક કહે છે મી સન ને બોર્ડર આફ્રિકાની ટૂર પર મોકલી દઈએ તો કેવુ રહેશે!વૉશમેન કહે છે ગલ્ફસ ડેેેઝર્ટિયન્સ થોડા વધારે સોફિસ્ટિકેટેડ છેે અને આફ્રિકન ડેઝર્ટિિયન્સ કેટલીક વાર ગલ્ફ નું અનુસરણ પણ કરતા હોય છેે ...Read Moreજો ગર્લ્સની અંદર આ વર્ષનો ટાર્ગેટ લોન્ચ કરી દેવામાં આવે તો સંભવ છે કે મધ્ય આફ્રિકા માં તકલીફ ઓછીી પડે.કાર્ટયર કહે છે વાત તો તમારી સાચી છે, પરંતુ તમને લાગે છે કે ગલ્ફ રિસ્પોન્સ આપશે?વૉશમેન કહે છે આઈ ડોન્ટ થીંક કે આપણેેે કોઈના રેકેમેેન્ડ ની પણ જરૂર પડે .ગલ્ફ ઘણું બધું સોફિસ્ટિકેટેડ થઈ ગયું છે. તે સમજી શકશે કે ડેઝર્ટબોર્નસ

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 33

  • 192

એટલે આવી તુચ્છ માહિતીઓ ભેગી કરવી વૉશમેનને શોભે તેમ પણ નહોતું. વૉશમેન ભલીભાતી જાણે છે કે મિસ્ટર સન ને ગલ્ફ માં એક જ પ્રકારે મોકલી શકાય તેમ છે, મધ્ય આફ્રિકાના હોમવર્ક સ્વરૂપે. ગ્રીન ગલ્ફ મા મી સન ના involvement ...Read Moreમધ્ય આફ્રિકા માં ડિસ્પ્લે કરીને મેક્સિમમ શાંતિ પૂર્વક કામ કરાવી શકાય છે .કારણ કે આફ્રિકન ડેઝર્ટિયન્સ ક્યાંક તો ગલ્ફ નું અનુસરણ કે અનુકરણ કરવાના જ.એટલે વૉશમેન સન ને બે કે ત્રણ દિવસ માટે જ ગલ્ફ માં મોકલવાના પ્લાનિંગમાં છે. અને એ પણ તે જ રાષ્ટ્રમાં કે જે રાષ્ટ્રોની સાથે મધ્ય આફ્રિકા ને મેક્સિમમ કન્સર્નસ હોય.અને આ ગ્રીન ગલ્ફ વાળી મિસ્ટર

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 34

  • 184

વૉશમેન મેસેજ indication સાથે સન નો પાંચ દિવસનો ગલ્ફ પ્રોગ્રામ અને તેની itinerary સન ના કમ્પ્યુટર પર મોકલી આપે છે ,અને બેચરજી તેને વાંચી લે છે. સાથે વૉશમેને એ પણ માહિતી મોકલી હતી કે આમ તો કોઈ ખાસ જરૂર ...Read Moreછતાં પણ મી સન થોડુંક હોમ વર્ક ફરી લે તો સારું.સનના ફેક્સમાં પણ એક સુવિધા હતી અને તે સુવિધા હતી ફેક્સ નો નંબર એના જ મોબાઈલ પર ડાયવર્ટ થઇ શકતો હતો.કારણ કે સન જાણતો હતો કે મારે ઓફીસ તો બહુ ખાસ જવાનું હોતું નથી, કમસેકમ ફેક્સ નો મેસેજ તો મને મળી જ જાય.અને સન આ ફેક્સ નો નંબર રિસિવ કરતો

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 35

  • 144

થોડીવાર પછી બેનરજીને એ જ બાજુથી નીકળવાનું થયું હતું અને તેને યાદ આવ્યુ કે મિસ્ટર વૉશમેને મને બોલાવ્યો હતો.બેનર્જી વૉશમેન ની ચેમ્બર માં જઈને તેને કહે છે આપેે મને બોલાવ્યો હતો.વૉશમેન કહેેેે છે હા, બેસો.અને તેના લોકરમાંથી એક કાળું ...Read Moreચોરસ આકારનું slim બોક્સ કાઢે છે.અને તેને આપતા કહે છે આને મિસ્ટર સન ના ફેક્સ મશીન ના આઉટલેટ પર ફિક્સ કરીએ દેજો.બેનરજી તેને હાથમાં પણ પકડતાંં ગભરાતો હતો એટલું બધુ આ બોક્સ કાળુ ભમ્મર હતું.બેનરજી એ તેને સાચવી રહી ને હાથમાં લીધું અને પૂછ્યું શું છેે આ સર!વોચમેન કહેેેેેેે છે આ ઝીરો એટમોસ્ફિયર બેગ છે. i mean to say, એટમોસ્ફિયર

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 36

  • 172

પરંતુ અહિં ursula વારંવાર તેનો હાથ પકડી ને તેને પાર્ટીઓમાં લઈ જતી હતી જ્યાં મિલી તેના ભરપેટ વખાણ સાંભળતાં પણ થાકતી નહોતિ. આ દૌરાન માં મિલી એટલી બધી એન્ગેજ થઈ ગઈ હતી કે સને તેને બે થી ત્રણ વાર ...Read Moreસિમ્બોલની સફળતાના અભિનંદન વાળા મેસેજ મોકલ્યા હતા પરંતુ મિલી અતિ વ્યસ્તતાને કારણે સન ને રીપ્લાય પણ નહોતી આપી શકી.અને સન તેને એઝ ઑલ્વેસ like સમજતો રહ્યો. સન વધારે માનસિક રીતે દૂર થવા લાગ્યો અને જે કંઇ અસર બચી હતી તે સન ના અહંકાર અને તેના પ્રયત્ન એ પૂરી કરી દીધી.આનુ પણ એક જ પરિણામ આવ્યું મીલી વધારે ને વધારે જાગૃત

  • Read

Son and the sir pantagon. ages are unavailable - 37

  • 42

એક દિવસ સન પ્લેનેટ ગ્રીન ટાઉનમાં જાય છે. જે ટાઉન પણ all in one ટાઈપનું જ હતું. પ્લેનેટ ગ્રીન ની સાથે આખી રિસર્ચ લેબોરેટરી પણ અહીં જ હતી.વૉશમેન ના કહ્યા અનુસાર બેનર્જી સન ને લેબોરેટરીમાં લઈ જાય છે.અને સન ...Read Moreહજાર સ્ક્વેર ફૂટ ની જાજરમાન લેબોરેટરી જોઇને જ દંગ રહી જાય છે. જો લેબોરેટરી ની અંદર એક સમયેે બોટની નો પ્રોફેસર જઈચડે તો તેનેેે પણ ચક્કર આવી જાય. તેટલી જાતના પેડપૌધાઓ ના samples અને તેની ડીટેઇલ ધેન ડીટેેઇલ ઇન્ફોર્મેશન . સન comparatively બીજા BA અને તેની વચ્ચે આસમાન જમીનનો અનુુુભવ કરી શકતો હતો. કારણકે almost બીજા બધા BA લોકોએ મલ્ટિટીનેશનલ

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Thriller | Nirav Vanshavalya Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.