Son and the sir pantagon. ages are unavailable - 9

  • 3.1k
  • 1k

એટલે સન પૂછે છે કે કાલે તો તમે પ્લેનેટ ગ્રીન ની વાત કરતા હતા, આજે જોબ બદલી નાખી કે શું?પેલો માણસ ગૌતમ શાહ હસીને સન ને કહે છેેેેે નો સર એક્ચ્યુલી પ્લેનેટ ગ્રીન નો કોન્ટ્રાક્ટ મારી પાસે છે. સન હજુ થોડોક વિચાર માંં પડી જાય છે.અને છેવટે તેને રિસ્પેક્ટલી કહે છે પ્લીઝ શીટ ડાઉન.સન ગૌતમ શાહ નેેેેે કહે છે. સો , તમે પ્લેનેટ ગ્રીન માં નથી કામ કરતા ,આ કંપનીમાં કામ કરો છો ,રાઈટ?ગૌતમ શાહ કહેેેેેે છે ,આ કંપની મારી જ છે સર ,અને હુુંજ આનો પ્રેકટીશનર છું.સન કહે છે ઑહ, આઈ સી .સન ગૌતમ ની સામે વધુ રીસ્પેક્ટ થી