Son and the sir pantagon. ages are unavailable - 10

  • 2.8k
  • 1k

અને આ પૂર્વે complete કરેલા 120 કોન્ટ્રાક્ટનું ઇન્ડેક્સ કાઢે છે અને ધીરે રહીને સન બાજુ સરકાવતા કહે છે તમે તમારી જાતે જે ઇન્ડેક્સમાં ફેરવતા જાઓ સર તેમા બધું જ લખ્યું છે.sandesh એમ હતું કે ચાર-પાંચ અથવા તો દસ બાર કંપનીઓના નામ હશે અને જલ્દી જલ્દી થી પણ ચેક કરતાં સન ને અડધો કલાક લાગી ગયો.અને સન કહે છે કે 120!ગૌતમ કહે છે હા સર 120 અને તમારો નંબર 121 મોં છે.ગૌતમ કહે છે તમે એમ્બેસેડર્સ નામ વાંચ્યા સર?સન કહે છે હા આ બધા જ નામો તો મને મોઢે જ છે.ગૌતમ પૂછે છે genuinely કહેજો સર આ નામો તમને તેમના એમ્બેસેડર