પહેલું સુખ તે જાતે નર્યા- કોરોના વિશેષ

  • 6.6k
  • 2
  • 1.4k

આજના(કોરોના ના સમય) સમય માં યોગ્ય લાગતું આ સૂત્ર પર થી આજ ના આ લેખ ની શરૂઆત કરું છુ. કોરોના વાઈરસ,આખી દુનિયા માં હાહાકાર મચાવી દેનાર એક જોરદાર શત્રુ, પરંતુ સાથે સાથે એક નવીન યુગ ની શરૂઆત કરવા માટે યોગ્ય સમય પણ કહી શકાય. માર્ચ ૨૦૨૦ થી આજ દિન સુધી કોરોના ની સારવાર આપતી મોટી મોટી હોસ્પિટલમાં માં લગાતાર કામ કર્યા બાદ મારા અનુભવ મુજબ હું આપ સૌ ને કેટલીક જાણકારી આપવા જઈ રહ્યો છું. કોરોના થયો છે, આ વાક્ય સાંભળતા જ લોકો ડરી જાય છે અને જાણે કેન્સર થયું હોય એમ હતાશ થઇ જાય છે. આ બીક આપણા માનસ