પરીક્ષા - 8

  • 2.3k
  • 1k

ભાગ :- 14સવિતા બેન વાત શરુ કરે છે.આ ..... આ ..... આ ..... આ .....કહાની ચંદ્ર વંશી પરિવાર કીચંદ્ર વંશી પરિવાર .....ચંદ્ર વંશી પરિવાર .....(back ground ગીત વાગે છે )ચંદ્ર વંશી પરિવાર દર પચ્ચીસ વર્ષ પછી ચંદ્ર પુર નાં મહાદેવ ની પુજા પાંચ કમળ થી કરતા હતા. વર્ષો થી આ પંરપરા છે. આ પાંચ કમળ ચમત્કારીક ફુલ છે. તેનાથી કંઇ પણ મેળવી શકાય એવાં ચમત્કારીક ફુલ છે. આ ફુલ ખાલી ચંદ્ર વંશ નાં લોકો જ તોડી શકે છે. જાદુગરની માયા ને આ દુનિયા પર રાજ કરવું હતું તે માટે તેને પાંચ કમળ જોયતા હતા. તેનું જાદુ ખાલી પંડમડુગળી સુધી જ