સકારાત્મક વિચારધારા - 15

  • 4k
  • 2
  • 1.5k

સકારાત્મક વિચારધારા 15 ગયા મહિને પપ્પા નું પ્રમોશન અને ટ્રાન્સફર સાથે સાથે થયું.બસ,હાથ માં આવેલી ભવિષ્યના વિકાસ માટે ની તક પપ્પાએ ઝડપી લીધી.અમે ગુજરાત થી મુંબઈ રહેવાઆવી ગયા.રહેવા માટે મકાન કંપની તરફ થી જ મળેલ હતું.આખા ઘર ની સેટિંગ થઈ ગયા બાદ રવિવાર આવ્યું ત્યારે પપ્પા એ કહ્યું આજે ઘણા દિવસો પછીનો થાક ઊતર્યો છે ચાલો, બાપ્પા ના દર્શનો માટે જઈએ.આથી,અમે સિદ્ધિવિનાયક દર્શન માટે ગયા.અમે દર્શન કર્યા, દર્શન કર્યાં બાદ અમે જેવા મંદિર ની બહાર નીકળ્યા કે તરત જ ભિખારીઓ એ પપ્પાને ઘેરી લીધો.પપ્પા એ એક ભિખારી ને વીસ ની નોટ આપી.ત્યાર બાદ જેવા થોડા આગળ વધ્યા