Son and the sir pantagon. ages are unavailable - 21

  • 3k
  • 888

મિલી સોફા પર બેઠી હતી અને ઉર્સુલા નો ફોન આવે છે. ઉર્સુલા કહે છે ચાલો મેડમ આજે ક્યાંક બહાર જઈએ. મિલી કહે છે ના મારે કેરેક્ટરના costumes વિચારવાના છે.ursula કહે છે કયું કેરેક્ટર ?મિલી કહે છે ગ્રેગ ચાર્મિંગ એક બુક વાંચવા આપી ગયો હતો તે.ઉર્સુલા કહે છે old woman in કેટ સિમ્બોલ?મિલી કહે છે હા.ursula કહે છે અરે એ તો મારું પણ ભેજુ પકવી ગયો હતો.અને મેં તેને ના પાડી દીધી .મીલી કહે છે પણ મેં તેને હા પાડી દીધી છે.ઉર્સુલા કહે છે ઓકે નેક્સ્ટ ટાઈમ બાય.મિલી તેના કેરેક્ટરના costumes જાતે જ ડિસાઈડ અને ડિઝાઇન કરે છે. જોતજોતામાં મિલી ની