એક અજાણ્યો સંબંધ ભાગ-૪ સમજણ, પ્રેમ અને સમજૂતી

(14)
  • 3.6k
  • 1.1k

અનન્યા પોતાના ઘરે પહોંચે છે. અયાન પણ પોતાનું ઓફિસનું કામ પતાવીને ઘરે પરત ફરે છે. અનન્યા પોતાનો મોબાઈલ હાથમાં લઈને અયાનના રિપ્લાયની રાહ જોતી હતી. થોડાક સમય બાદ અયાન પોતાના બેડરૂમમાં જતાં જ લંબાઈ જાય છે અને આજે થયેલી આ ઈત્તફાક મુલાકાતથી ખૂબ જ ખુશ જણાતો હતો. આ વિચાર આવતાં જ અયાનને સોશિયલ મીડિયાવાળી વાત યાદ આવે છે અને તરત જ પોતાનો મોબાઈલ હાથમાં લઇ મોબાઈલ ડેટા ઓન કરે છે અને અનન્યાને અનુસરે છે અને મેસેજ કરે છે. થોડા સમય માટે વાતચીત કરે છે અને ત્યારબાદ રાતનો સમય વધારે વીતતાં મોબાઈલ બાજુમાં મુકીને સૂઈ જાય છે. આ જ રીતે પોતાના રોજિંદા જીવનમાંથી