બડી બિંદી વાલી બંદી - 2

(51)
  • 4.5k
  • 2
  • 1.5k

બડી બિંદી વાલી બંદી’પ્રકરણ- બીજું /૨‘પણ મમ્મી, કોઈની પર બ્લાઈડ ટ્રસ્ટ મૂકીને મનગમતાં શમણાંના જીવનપથ પર સળંગ સંગાથના સહારે ડગલાં ભર્યાના પ્રારંભમાં જ, બન્નેની મંઝીલના અંતિમબિંદુ વિષે ઉત્તર-દક્ષિણ ધ્રુવના અંતર જેટલું અસમંજસ સામે આવ્યાં પછી, એ વજ્રઘાત સમા કળની પીડા ગળી, વન વે જેવા જીવનસફરની મજલ કાપતાં કાપતાં તારી અનંત એકલતાને અવગણી, તે કેટકેટલું અને કઈ રીતે સફર કર્યું, એ મને કહીશ ?’સ્હેજ સ્મિત સાથે તેની બન્ને હથેળીઓથી તન્વીના ગાલ પંપાળતા સારિકા બોલી..‘બસ..એક તું, અને બીજી મારી કવિતા. મારા મક્કમ મનોબળના બે મજબુત આધારસ્તંભના આધારે જ.‘પણ મમ્મી આ કવિતાનો જન્મ ક્યારે થયો..? તન્વીએ પૂછ્યું‘કવિતા, કવિતાની કુંપણ તો ફૂંટી હતી મારી