Badi bindi wali bandi book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Badi bindi wali bandi is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બડી બિંદી વાલી બંદી - Novels
by Vijay Raval
in
Gujarati Short Stories
‘તુ……’ હજુ સોંગ આગળ કંટીન્યુ પ્લે થાય ત્યાં જ ચેમ્બરમાં એન્ટર થયેલી એક અજાણી છોકરી ટેબલ પર મૂકેલાં પોર્ટેબલ મ્યુઝીક સિસ્ટમને ઓફ કરતાં સ્હેજ ગુસ્સામાં બોલી...
‘પૂછી શકું કે, તમે આઆ.....આ શું ફિલ્મીવેડા માંડ્યા છે ?
‘વ્હોટ ડુ યુ મીન ? તું કહેવાં શું માંગે છે ? યુવકે પૂછ્યું..
‘ઓ યસ, હું પણ એ જ કહી રહી છું મહાશય, આ લખનૌના લખણ ઝળકાવ્યા વગર જે હોય એ કહી જ દયો ને, સાફ સાફ શબ્દોમાં જે કહેવું હોય એ. કે પછી એકલા એકલા આંધળોપાટો રમીને તમે સ્વયં તમારી જાતને તો નથી છેતરી રહ્યાં ને ?
બડી બિંદી વાલી બંદી’પ્રકરણ- પહેલું /૧‘મુઝે કુછ કહેના હૈ.’‘મુઝે ભી કુછ કહેના હૈ.’‘પહેલે તુમ,’‘પહેલે તુમ.’‘તુમ.’‘તુ……’ હજુ સોંગ આગળ કંટીન્યુ પ્લે થાય ત્યાં જ ચેમ્બરમાં એન્ટર થયેલી એક અજાણી છોકરી ટેબલ પર મૂકેલાં પોર્ટેબલ મ્યુઝીક સિસ્ટમને ઓફ કરતાં સ્હેજ ગુસ્સામાં ...Read Moreશકું કે, તમે આઆ.....આ શું ફિલ્મીવેડા માંડ્યા છે ? ‘વ્હોટ ડુ યુ મીન ? તું કહેવાં શું માંગે છે ? યુવકે પૂછ્યું..‘ઓ યસ, હું પણ એ જ કહી રહી છું મહાશય, આ લખનૌના લખણ ઝળકાવ્યા વગર જે હોય એ કહી જ દયો ને, સાફ સાફ શબ્દોમાં જે કહેવું હોય એ. કે પછી એકલા એકલા આંધળોપાટો રમીને તમે સ્વયં તમારી જાતને તો
બડી બિંદી વાલી બંદી’પ્રકરણ- બીજું /૨‘પણ મમ્મી, કોઈની પર બ્લાઈડ ટ્રસ્ટ મૂકીને મનગમતાં શમણાંના જીવનપથ પર સળંગ સંગાથના સહારે ડગલાં ભર્યાના પ્રારંભમાં જ, બન્નેની મંઝીલના અંતિમબિંદુ વિષે ઉત્તર-દક્ષિણ ધ્રુવના અંતર જેટલું અસમંજસ સામે આવ્યાં પછી, એ વજ્રઘાત સમા કળની ...Read Moreગળી, વન વે જેવા જીવનસફરની મજલ કાપતાં કાપતાં તારી અનંત એકલતાને અવગણી, તે કેટકેટલું અને કઈ રીતે સફર કર્યું, એ મને કહીશ ?’સ્હેજ સ્મિત સાથે તેની બન્ને હથેળીઓથી તન્વીના ગાલ પંપાળતા સારિકા બોલી..‘બસ..એક તું, અને બીજી મારી કવિતા. મારા મક્કમ મનોબળના બે મજબુત આધારસ્તંભના આધારે જ.‘પણ મમ્મી આ કવિતાનો જન્મ ક્યારે થયો..? તન્વીએ પૂછ્યું‘કવિતા, કવિતાની કુંપણ તો ફૂંટી હતી મારી
બડી બિંદી વાલી બંદી’પ્રકરણ ત્રીજું /૩ (અંતિમ)મંચની મધ્યમાં એકબીજાની નીતરતી લાગણીની ઉષ્માનો સંચાર કરતાં પરસ્પર તેઓની હથેળીઓ ગૂંથીને પરમાનંદની ક્ષણો માણતાં રજત અને સારિકા ઊભા હતાં. રશ્મિ, ભાર્ગવી અને અનિકેતને પણ, અચાનક આ અકથનીય, અકપ્નીય નજારો દ્રશ્યમાન થતાં ...Read Moreનિ:શબ્દ થઈને મોઢું અને ડોળા ફાડી, સ્ટેચ્યુ થઈને જોતાં જ રહી ગયાં.શરમાતાં શરમાતાં સારિકાએ તન્વી તરફ નજર કરતાં જ તન્વીએ દોડતાં આવીનેઆનંદાશ્રુ સાથે સારિકાને બથ ભરી લીધી. આ આનંદાતિરેકની ઘડીના અનુભૂતિનો અનુવાદ કરવો બન્ને માટે અશક્ય તો હતું જ પણ, તન્વીની પરિકલ્પનાના પલડામાં આનંદ કરતાં આશ્ચર્યનું પલડું ભારે હતું. જીવનભર એક જ ગતિ અને દાયરાની પરિઘમાં ચાલી આવતી સારિકાની ધરબાયેલી ઊર્મીનો ગ્રાફ