કહીં આગ ન લગ જાએ - 20

(47)
  • 3.7k
  • 4
  • 1.4k

પ્રકરણ- વીસમું/૨૦રહ્યો સહ્યો ગુસ્સો ગળીને મીરાં પાર્ટી છોડીને જતી રહી.જઈ રહી મીરાંને કયાંય સુધી જોયા પછી તેના હાથમાં રહેલાં ગ્લાસને પટકીને તોડતાં મનોમન અટ્ટ હાસ્ય કરતાં બોલ્યો..‘મને કાચથી કંકર તોડતાં આવડે છે મીરાં રાજપૂત.’અને સામે દીવાલની આડશમાં ઉભેલી મોનિકાને આંખ મારતાં કબીર બોલ્યો,‘થેન્ક યુ મોનિકા ડાર્લિંગ,’ છેલ્લાં બે વર્ષથી મીરાં સંગાથે મહત્તમ મર્યાદાની સીમાને ઓળંગ્યા વિના બેહદ સમીપ અને એક અનન્ય આત્મીયતાથી વિશેષ લાગતાં અનુબંધની ફરતે હવે કબીર એક પારદર્શક અને પોતીકી લાગે એવી વ્યાખ્યાના વાડની સાથે સાથે ભાવિ મનોરથના મનસુબા પણ બાંધવા લાગ્યો. પણ...મીરાં અને કબીર બંનેને ગમતીલા અને એકબીજાના પર્યાય રૂપી બનવા જઈ રહેલાં પૂર્વાપરસંબંધના પાયામાં જ પરસ્પરના પ્રકૃતિભેદમાં આકાશ