લાલની રાણીનું આધારકાર્ડ - 18

(40)
  • 2.8k
  • 5
  • 1.3k

પ્રકરણ- અઢારમું/૧૮‘આ સ્ત્રીને ઓળખો છો.’ પાંચ થી દસ સેકંડ જોયા પછી લાલસિંગ બોલ્યા‘ના.. નથી ઓળખતો.’‘ક્યાંય જોઈ હોય એવું યાદ આવે છે ? કુસુમે ફરી પૂછ્યું તેની યાદદાસ્તને ઢંઢોળતાં....વીજળીનો કરંટ લાગ્યો હોય એમ સડક દઈને સોફા પરથી ઉભાં થતાં લાલસિંગ ઊંચાં અવાજે બોલ્યા...‘આ... આ તો... રાણી છે. હા.. હા .. આ રાણી છે. લાલસિંગના મોઢામાંથી આશ્ચર્યઆઘાત જેવા બિહેવિયર સાથે રાણી સામે જોઈને જે ઉદ્દગારો સરી પડ્યા તે જોઇને તરુણાએ કુસુમની સામે જોઈને નવાઈ સાથે પૂછ્યું,‘કોણ છે આ રાણી ?’માર્મિક હાસ્ય સાથે કુસુમ લાલસિંગની સામું જોઇને બોલી,‘એ તો હવે લાલસિંગ પુરેપુરો અને પારદર્શક પરિચય આપે તો ખબર પડે. એમણે લાલસિંગને મળવું હતું, એટલે મેં તો