પિતાની ચિંતા

(16)
  • 2.3k
  • 1
  • 832

પિયુના લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી, મૈ મહીનાના બીજા અઠવાડિયામાં હતા,જાન્યુઆરીમાં ખરીદી પતાવી હવે કંકોત્રી, કેટરીંગ ડેકોરેશન એ બધુ બૂકીંગનુ કામ શરુ હતુ, સાંજે ઘરના બેસી ટેલીવિઝન જોતા હતા, સમાચારની ચેનલ ફેરવતાજ ધ્યાનમાં આવ્યુ કે કરોના નામક રોગ વિશ્વાસ ભરમાં પગપેસારો કરી ગયો છે, અને જેના લીધે બીજા દેશોમાં લોકડાઉન લાગવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.હજુ ભારતમાં ચાર પાંચ કેસ જ હતા ત્યારે એટલે ઘરના સભ્યોને તો લગ્નના ઉત્સાહમાં એની ગંભીરતા ન સમજાઈ અને મસ્તીમાં ઉડાવ્યુ, " ભારતમાં કઈ ન થાય બહું શક્તિ શાળી દેશ છે ,અને એ પણ અહીં નાના શહેર સુધી કયાં પહોચવાનો છે કોરોનો," અને વાત હસી