ધ ઘોસ્ટ હાઉસ - 3

(19)
  • 3.6k
  • 1
  • 1.5k

☠️ ધ ઘોસ્ટ હાઉસ - 3 ☠️  અવધ ઘણો પ્રયત્ન કરે છે પણ દરવાજાનો આંકડીયો ખૂલતો નથી.છેવટે તે જયદીપને બોલાવે છે અને બંને જણા દરવાજો ખોલવામાં લાગી જાય છે. ખૂબ જ મહેનત બાદ આખરે અવધ અને જયદીપ દરવાજાનો આંકડીયો ખોલી આપે છે. અવધ હજુ દરવાજો ખોલવા જાય છે ( પાછળથી ઉદય અવધ પાસે આવે છે )ત્યાં જ ઉદય બોલે છે. " એ અવધ્યાં,તું પ્લીઝ આ દરવાજો ના ખોલ." " એ ફાટલી. આમ પણ આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ.હવે ફક્ત ખાલી દરવાજો જ ખોલવાનો બાકી છે તો એટલી મહેનત કરી છે તો થોડી વધારે મહેનત કરી અંદર જોઈ