The Ghost House book and story is written by Dhaval Limbani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Ghost House is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ ઘોસ્ટ હાઉસ - Novels
by Dhaval Limbani
in
Gujarati Horror Stories
નોંધ - પ્રસ્તુત વાર્તા સંપૂર્ણ રૂપે કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે જ છે, કોઈ વ્યક્તિ કે એની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે નથી. આ વાર્તાના કોપીરાઇટનો સંપૂર્ણ હક લેખકના હસ્તગત છે. જો કોઈ પણ વ્યક્તિ બિનકાયદેસર રીતે લખાણની ચોરી કરશે તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
☠️ ધ ઘોસ્ટ હાઉસ - પ્રકરણ 1 ☠️
અમાસની રાત છે.એક કાળા ઘનઘોર અંધારામાં એક ગાડી સુમસામ રસ્તા પર આગળ વધી રહી છે.રસ્તાની બંને બાજુ ઘનઘોર જંગલ છે.ચારેબાજુ જાત જાતના પક્ષીઓના અને પ્રાણીઓનો અવાઝ સંભળાઈ રહ્યો છે.રસ્તો ખડબચડો હોવાથી ગાડી ધીરે ધીરે આગળ વધી રહી છે. ગાડીમાં બેઠેલા ત્રણ યુવાન મિત્રો એક બીજા સાથે વાતો કરી રહ્યા છે.
? ધ ઘોસ્ટ હાઉસ ?  નોંધ - પ્રસ્તુત વાર્તા સંપૂર્ણ રૂપે કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે જ છે, કોઈ વ્યક્તિ કે એની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે નથી. આ વાર્તાના કોપીરાઇટનો સંપૂર્ણ હક લેખકના હસ્તગત છે. જો ...Read Moreપણ વ્યક્તિ બિનકાયદેસર રીતે લખાણની ચોરી કરશે તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ☠️ ધ ઘોસ્ટ હાઉસ - પ્રકરણ 1 ☠️ અમાસની રાત છે.એક કાળા ઘનઘોર અંધારામાં એક ગાડી સુમસામ રસ્તા પર આગળ વધી રહી છે.રસ્તાની બંને બાજુ ઘનઘોર જંગલ છે.ચારેબાજુ જાત જાતના પક્ષીઓના અને પ્રાણીઓનો અવાઝ સંભળાઈ રહ્યો છે.રસ્તો ખડબચડો હોવાથી ગાડી ધીરે ધીરે આગળ વધી રહી
☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૨ ☠️  થોડીવાર બાદ ત્રણેય મિત્રો હવેલી તરફ આગળ વધે છે અને આગળ વધતા વધતા હવેલીની સામે ઊભા રહી જાય છે.હવેલીની આસપાસ ...Read Moreદમ સન્નાટો છવાયેલો હોય છે. " શુ યાર તું પણ ઉદય " અહીં કઈ નથી. " અરે ના યાર, મેં એક સ્ત્રીનો અવાઝ સાંભળ્યો હતો અને હવેલીમાં લાઈટો પણ જોઈ હતી અવધ " " અરે ઉદય " આ જો અમે તારી સાથે જ છીએ ને અત્યારે ? અમને તો કોઈ અવાઝ કે લાઈટ નથી દેખાતી. અરે અવધ યાર ! " યાર તમે લોકો સાચું કેમ નથી માનતા " ? સારું
☠️ ધ ઘોસ્ટ હાઉસ - 3 ☠️  અવધ ઘણો પ્રયત્ન કરે છે પણ દરવાજાનો આંકડીયો ખૂલતો નથી.છેવટે તે જયદીપને બોલાવે છે અને બંને જણા ...Read Moreખોલવામાં લાગી જાય છે. ખૂબ જ મહેનત બાદ આખરે અવધ અને જયદીપ દરવાજાનો આંકડીયો ખોલી આપે છે. અવધ હજુ દરવાજો ખોલવા જાય છે ( પાછળથી ઉદય અવધ પાસે આવે છે )ત્યાં જ ઉદય બોલે છે. " એ અવધ્યાં,તું પ્લીઝ આ દરવાજો ના ખોલ." " એ ફાટલી. આમ પણ આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ.હવે ફક્ત ખાલી દરવાજો જ ખોલવાનો બાકી છે તો એટલી મહેનત કરી છે તો થોડી વધારે મહેનત કરી અંદર જોઈ
☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૪ ☠️  ત્રણેય મિત્રો તાળું તૂટે એવી વસ્તુ શોધવામાં લાગી જાય છે. હવેલીમાં આગળ જતાં જ અવધને લોખંડનો એક ...Read Moreમળે છે. એ પાઇપ લઈ અવધ એ બારણાં પાસે આવી તાળું તોડવા લાગે છે. એક ઘા , બે ઘા , ત્રણ ઘા અને ચોથો ઘા મારતા જ તાળું તૂટી જાય છે. તાળું તૂટતા જ રૂમની અંદરથી જોરદાર અવાઝ આવે છે. એક કાળો પડછાયો રૂમની અંદર આમ તેમ ફરવા લાગે છે. અવધ ધીરે ધીરે બારણાંનો આંકડીયો ખોલી ધીરેથી બારણું ખોલે છે. બારણું ખોલતા જ અચાનક જોરદાર અવાઝ સાથે એ કાળો પડછાયો રૂમની બહાર આવે
☠️ધ ઘોસ્ટ હાઉસ - ૫ ☠️  સવારે સૂર્ય ધીરે ધીરે આકાશમાં આવી રહ્યો છે. પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળી કિલકારી કરી રહ્યા છે. ...Read Moreલોકો પોતપોતાના કામ પર જવા માટે નીકળી પડે છે. ગામના નાના છોકરાઓ સ્કૂલ જતા હોય છે અને મોટા છોકરા કોલેજ પર. " એ સાંભળો છો " ધારાએ કહ્યું. ( કેવલની પત્ની ) " હા બોલ ને ! શુ આમ ગાંડાની જેમ ચીસો પાડે છે ?" " કઈ નહીં બસ. મારે એટલું જ કહેવાનું હતું કે તમારું ટિફિન થઈ ગયું છે. તમે ઓફીસ પર જાવ ત્યારે રસોડામાંથી લેતા જજો. હું મીના બહેન સાથે બજારમાં શાકભાજી