ધ ઘોસ્ટ હાઉસ - 6

(17)
  • 3.1k
  • 3
  • 1.2k

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૬ ☠️  સવાર પડતા ધારાને એમના પતિના સમાચાર સંભળાય છે. પોલીસ , એમ્બ્યુલન્સ અને ગોતાખોર સમુદ્ર પાસે પહોંચી જાય છે. ઘણી કલાકો સુધી શોધ ખોળ ચાલે છે પણ કેવલની લાશ ન મળતા શોધખોળ બંધ કરી દેવામાં આવે છે અને સમુદ્રમાં માછલીઓએ લાશને ખાઈ લીધી હશે એમ કહી કેસને બંધ કરી દેવામાં આવે છે. ( બે- ત્રણ દિવસ પછી ) " ભાઈ સાંભળ ને ! " મીનાએ બૂમ પાડતા કહ્યું. " અરે બોલ ને મારી લાડકી , શુ કામ છે તારે ? " " શુ કામ છે એટલે ? તમને નથી ખબર કે