ધ ઘોસ્ટ હાઉસ - 10

(22)
  • 3k
  • 3
  • 1.1k

☠️ ધ ઘોસ્ટ હાઉસ -૧૦ ☠️  મેનેજર જમીન પર પડી જાય છે. રોનક અને રાહુલ દુર્ગાને શોધવા લાગે છે. રાહુલ બીજાં માળની સીડી ચડે છે. બીજાં માળે પહોંચતા જ રાહુલને દુર્ગા અને એની છોકરીનો અવાજ સંભળાય છે. રાહુલ રૂમની બારીમાંથી જુએ છે તો દુર્ગા અને એની છોકરી મસ્તી કરતા હોય છે. રાહુલ હોલમાં આવીને બધાને બોલાવે છે અને દુર્ગા ઉપરના રૂમમાં છે એમ કહે છે. બધાં ભેગા મળી ઉપરના રૂમમાં જાય છે. બધા એકી સાથે રૂમમાં પહોંચતા જ દુર્ગા ગભરાઈ જાય છે અને પોતાના પતિ