ટોલા.. ટોલા..

(22)
  • 4.9k
  • 1.4k

ટોલા. . ટોલા. . હા, તમે સાચું જ વાંચ્યું ટોરા ટોરા નહીં પણ ટોલા ટોલા...વાત અહીં રમતની નહીં પણ ગમ્મ્તની છે.અરરરર સાંભળીને જ મોઢું બગડે જો તમે એના વિષે કાંઈ જાણતા હોવ તો! આજની પ્રજા માટે તો આ શબ્દ 'ટોલા' એ નવો જ શબ્દ લાગે કારણ કે હવે એવા દ્રશ્ય ક્યાંય જોવા નહીં મળતાં કે મમ્મીઓ પોતાના બાળકોના માથામાંથી ટોલા વીણતાં હોય! ?હાસ્યાસ્પદ છે છતાં જૂની વાત પર જઈએ તો મમ્મીને નવરાશ મળે અને જાણે જંગ જીતવાની હોય એમ ઓટલા પર આડોશપાડોશની બાયું કુંડાળું કરીને કાંસકી અને દાંતિયા લઈને મોટે મોટે થી વાતો કરતી જાય અને વચ્ચે વચ્ચે પોતાના બાળકને ટાપલી પણ મારતી