રાજકારણની રાણી - ૩૪

(56)
  • 5.3k
  • 3
  • 2.9k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૪જનાર્દનને થયું કે રતિલાલને મળવા મોટા મોટા રાજકારણીઓ જાય છે ત્યારે તે સુજાતાબેનને મળવા ગયા એ નવાઇની વાત છે. રાજકારણમાં સુજાતાબેન થોડા સમયમાં હોંશિયાર થઇ ગયા છે. રતિલાલ જેવા રાજકારણના ખાંએ તેમને મળવું પડે છે. તે પોતાની દીકરી અંજનાની ભલામણ લઇને સુજાતાબેન પાસે ગયા હોય એવું લાગે છે. સુજાતાબેનની પહોંચ વધી રહી છે. સુજાતાબેનની નજર ધારાસભ્ય પદ પર જ નહીં બધી જ બાબતો પર રહે છે. આજ સુધી ઘણા રાજકારણીઓને જોયા છે, પણ સુજાતાબેનની વાત અલગ છે. સુજાતાબેનની વાત સાંભળી જનાર્દને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું:"શું રતિલાલ તમને મળ્યા હતા? એમણે ક્યારે તમને આ વાત