OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Rajkaran ni Rani by Mital Thakkar | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. રાજકારણની રાણી - Novels
રાજકારણની રાણી by Mital Thakkar in Gujarati
Novels

રાજકારણની રાણી - Novels

by Mital Thakkar Matrubharti Verified in Gujarati Social Stories

(1.9k)
  • 46.4k

  • 78.9k

  • 77

જતિનભાઇ સાથે લગ્ન કરીને સુજાતા આવી ત્યારે તેને ખબર ન હતી કે તે રાજકારણનો આટલો મોટો જીવ છે. લગ્ન નક્કી થતા પહેલાં એને ખબર હતી કે જતિનને રાજકારણમાં રસ છે. અને તે રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે. સુજાતાને ખબર ...Read Moreહતી કે જતિને પહેલા લગ્ન રાજકારણ સાથે કરેલા હતા. તે રાજકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેતો હતો. તેની વાહનોના સ્પેરપાર્ટસની દુકાન હતી. અને તે સારી ચાલતી હતી. તેના વિશે પિતાએ અભિપ્રાય સારો જ મેળવ્યો હતો. અને લગ્ન પછી એ ખોટો પડ્યો ન હતો. સુજાતાએ જતિનની રાજકારણ સાથેની વ્યસ્તતાને સ્વીકારી લીધી હતી. જતિન તેને બહુ સમય આપી શકતો ન હતો. ક્યારેક વહેલી સવારે તો મોડી રાત્રે તેને કામથી બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં પણ જવાનું થતું હતું. સુજાતાએ આ જિંદગીને સ્વીકારી લીધી હતી.

Read Full Story
Download on Mobile

રાજકારણની રાણી - ૧

(26)
  • 2k

  • 3.2k

મિત્રો, મારી આ અગાઉની નવલકથા 'પ્રેમપથ' અને 'મોનિકા'ને આપનો ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો હતો. આ નવી નવલકથા મારા પતિ રાકેશ ઠક્કર સાથે સહિયારી લખી છે. રાકેશ ઠક્કરની સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' અને એ પછીની 'લાઇમ લાઇટ', 'ઇન્સ્પેકટર ઠાકોરની ડાયરી' ...Read More'આત્માનો પુનર્જન્મ' પણ ખૂબ લોકપ્રિય રહી છે. 'આત્માનો પુનર્જન્મ' તો માતૃભારતીની સ્પર્ધામાં વિજેતા રહી છે. આ 'રાજકારણની રાણી' નવલકથાનું બીજ મારા મનમાં રોપાયું અને મેં રાકેશને એના વિશે વાત કર્યા પછી અમે એના પર વિચાર કર્યો. એમને વિચાર બહુ ગમ્યો અને સંયુક્ત રીતે લખવાનું નક્કી કર્યું. આ નવલકથામાં એક નારીની શાણી બનવાની, રાજકારણની રાણી બનવાની કથા છે. તેની 'ફર્શથી અર્શ

  • Read

રાજકારણની રાણી - ૨

(28)
  • 1.6k

  • 1.9k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨ જતિન અડધી રાત્રે રવિના સાથે જ વાત કરી રહ્યો હતો એ તેના શબ્દો પરથી સુજાતાને સમજાઇ ગયું. જતિનના શબ્દો રવિનાના કાનમાં મીઠાશ ઘોળે એવા હતા. આ તરફ એ શબ્દોને કારણે સુજાતાના કાનમાં ...Read Moreતેલ રેડવામાં આવ્યું હોય એવા પીડાદાયક હતા. જતિન કહી રહ્યો હતો:"ના-ના, વાંધો નહીં. તારા માટે ચોવીસે કલાક હાજર છું. તારા માટે હું ગમે તે કરવા તૈયાર છું. રાજકારણમાં મારે તને ટોચ પર જોવી છે. તારી વાત જાણીને લાગે છે કે તારું અને મારું નસીબ ખૂલી જવાનું છે. આટલી રાત્રે તેં ખુશીના સમાચાર આપ્યા છે. તું કાલે સવારે જ પાટનગર જવા

  • Read

રાજકારણની રાણી - ૩

(26)
  • 1.5k

  • 1.9k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩ જતિન ધારાસભ્ય રતિલાલ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બાજુના રૂમમાં બેઠેલી સુજાતા બધું જ સાંભળતી હતી. રતિલાલ જતિનને સાંસદની ટિકિટ અપાવવાની વાત કરી રહ્યા હતા. જતિને એમની વાતને નકારી કાઢી હતી. ...Read Moreસાંસદની ટિકિટ મળવી એટલે મોટી વાત હતી. એક નાના શહેરમાંથી સીધા દિલ્હીની ગાદી પાસે પહોંચી જવાની તક હતી. સુજાતાને એ સમજાતું ન હતું કે જતિન આટલા વર્ષોથી રાજકારણમાં પક્ષ માટે મહેનત કરી રહ્યો છે અને જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી રહી છે ત્યારે ના પાડી રહ્યો છે. શું તેનો રાજકારણમાંથી મોહ ઊઠી ગયો છે? સુજાતા મનમાં અનેક પ્રશ્ન ઊઠી રહ્યા

  • Read

રાજકારણની રાણી - ૪

(35)
  • 1.5k

  • 2k

રાજકારણની રાણી ૪ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪ સુજાતાએ પોતાના નામની બૂમો પાડયા પછી જતિન સતર્ક થઇ ગયો હતો. સુજાતાના અવાજ પરથી તેને ખ્યાલ આવી ગયો કે તે હવે દસેક પગલાં જ દૂર છે. તેણે મજબૂર થઇ ઉપવસ્ત્ર ...Read Moreવગર ભોજપુરી ગીત પર ડાન્સ કરતી ટીનાના ખુલ્લા બદન પરથી નજર જ નહીં તેની સામેથી આખું શરીર હટાવી લીધું. તે એક પલકારામાં ચાર ડગલા પાછો ફર્યો અને નજીકના ગુલાબના છોડ પાસે ઊભો રહી ગયો. તેણે ગુલાબનું ગુલાબી ફૂલ બંને હાથમાં લીધું. તેમાં ટીનાનો ચહેરો તરવરી ઊઠયો. તેના શરીરમાં ઉત્તેજનાની એક લહેર ફરી ઊઠી. તે બંને હાથથી ગુલાબી ફૂલને મસળવા ગયો

  • Read

રાજકારણની રાણી - ૫

(35)
  • 1.4k

  • 1.9k

રાજકારણની રાણી ૫ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫ જતિન એની જાત પર આવી ગયો હતો. ટીનાને વશમાં કરવા તેણે ધમકી આપી દીધી હતી. રાજકારણમાં પોતાની હાક વાગતી હતી એનો લાભ તે ઉઠાવી જ રહ્યો હતો. આજે તેની ડ્રાઇવરની ...Read Moreતે પોતાની હવસનો શિકાર બનાવવા માગતો હતો. જતિનને આજે બરાબર મોકો મળી ગયો હતો. સુજાતા ડ્રાઇવર સોમેશ સાથે ગઇ હતી અને ટીના એમના અહેસાન તળે દબાયેલી હતી. જતિને સોમેશને નોકરીએ રાખ્યા પછી ટીનાને ઘરના કામો માટે રખાવી હતી. થોડા દિવસો પહેલાં ટીના તેના રૂમમાં ઉપવસ્ત્ર વગર ડાન્સ કરતી હતી ત્યારે જતિનની આંખમાં વસી ગઇ હતી. આજે પોતે એકલો હતો અને

  • Read

રાજકારણની રાણી - ૬

(41)
  • 1.3k

  • 1.8k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬ જતિન એ છોકરીનું મોં જોવા તલપાપડ બન્યો હતો. પણ ખબર ન હતી કે એનો સુંદર ચહેરો જોઇને જતિનનું મોં પડી જવાનું હતું. જતિન એ છોકરી સાથે 'હાય હેલો!' કરવા ઉત્સાહથી આગળ ...Read Moreહતો. તેને એમ હતું કે કાર્યાલયમાં પક્ષના જે નવા કાર્યકરો નોંધાયેલા છે એમાંની કોઇ હસીન છોકરી હોય તો તેને આગળ વધવાની તક આપી શકાય. જતિને આવી ઘણી છોકરીઓને આગળ વધવાની લાલચ આપી નાના-મોટા હોદ્દા પર બેસાડી હતી. એમાં તેનો અંગત સ્વાર્થ રહ્યો હતો. આજે ફરી કોઇ સુંદર છોકરી આવી છે એમ વિચારી મનોમન ખુશ થતા જતિનને ૪૪૦ વોટનો આંચકો લાગ્યો

  • Read

રાજકારણની રાણી - ૭

(39)
  • 1.3k

  • 1.8k

રાજકારણની રાણી ૭ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭ રવિનાની ધારાસભ્ય પદની ટિકિટની વાત સાંભળી જતિનનું મગજ ચકરાઇ ગયું. જે રવિના 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.)ની એક સામાન્ય કાર્યકર હતી એને નગરપાલિકાનું સભ્યપદ અપાવ્યું અને પ્રમુખ પદ પર ...Read Moreકરી દીધી એ જાણે-અજાણે પોતાનું પદ છીનવવાની વાત કરી રહી હતી. પોતે ચાહ્યું હોત તો નગરપાલિકાનું પ્રમુખપદ કે ઉપપ્રમુખપદ મેળવી લીધું હોત. પણ જતિનને આવા નાના પદનો મોહ ન હતો. તે કૂવામાંના દેડકાની જેમ શહેર સુધી તેની રાજકીય કારકિર્દી મર્યાદિત રાખવા માગતો ન હતો. તેનું સપનું મોટું હતું. રવિના તેના સપનાની રાણી હતી અને તેની ઇચ્છા પૂરી

  • Read

રાજકારણની રાણી - ૮

(33)
  • 1.2k

  • 1.7k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮ જતિન પોતાનો જ વિડીયો ફાટી આંખોથી જોઇ રહ્યો હતો. હજુ વધારે લોકોએ આ અંગત પળોનો વીડિયો જોયો હોય એવી શકયતા ન હતી. પક્ષના વોટસએપ ગૃપમાં અનેક લોકો ફોટા અને વીડિયો પોસ્ટ ...Read Moreહતા. મોટાભાગના લોકોના ધ્યાન બહાર રહી ગયો હોય તો પણ બે-ચાર જણે જોઇ લીધો હોય એમની પાસે તો રહેવાનો જ હતો. પોતાના સ્ત્રી સંગનો આ વીડિયો ઉતારવાની જ નહીં તેને આ રીતે જાહેરમાં મૂકવાની હિંમત કોણે કરી હોય શકે? પોતાની કારકિર્દીની ફિલમ ઉતારવાનું જ આ ષડયંત્ર હોય શકે. જતિને સમય ગુમાવ્યા વગર પહેલો ફોન એ વીડિયો પોસ્ટ કરનારનો નંબર વાંચી

  • Read

રાજકારણની રાણી - ૯

(41)
  • 1.2k

  • 1.9k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯ જતિને પોતાનો એક મોબાઇલ બંધ કરી દીધો હતો. તેને ખબર હતી કે અંગત પળોનો વીડિયો વાઇરલ થયા પછી તેના પર મીડિયાના સવાલોનો મારો શરૂ થઇ જવાનો હતો. તેનાથી બચવા મોબાઇલ બંધ ...Read Moreએકાંતવાસમાં જવાનો ઉપાય જ શ્રેષ્ઠ હતો. તેણે ઇમરજન્સી કામ માટે પોતાનો બીજો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. એ મોબાઇલની રીંગ વાગી એટલે ચોંકીને ખિસ્સામાંથી ફોન કાઢી જોયું તો નંબર અજાણ્યો હતો. ફોનમાં સેવ કરેલો નંબર ન હતો. પણ છેલ્લા ત્રણ આંકડા 'ટ્રીપલ ફોર' જોઇ રાહત થઇ કે રવિનાનો ફોન છે. તેણે રવિનાને પોતાનો આ નંબર આપી રાખ્યો હતો. સેવ કર્યો

  • Read

રાજકારણની રાણી - ૧૦   

(47)
  • 1.2k

  • 2k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦ જતિનને એ રાત યાદ આવી ગઇ. પણ એ રાત્રે તેણે વધુ પ્રમાણમાં દારૂ પીધો હોવાથી મગજમાં ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું ન હતું. એટલું ચોક્કસ યાદ આવી રહ્યું હતું કે તેણે ...Read Moreશરીર પર હાથ માર્યો હતો. એ દિવસે સુજાતા બહાર ગઇ હતી અને ટીના તેને અભાનાવસ્થામાં બેડરૂમ તરફ દોરી ગઇ હતી. ત્યારે ટીનાની કાતિલ જવાનીના સ્પર્શથી રગેરગમાં લોહી સાથે કામના દોડવા લાગી હતી. એ રાતને યાદ કરવા મગજ પર જોર આપવા લાગ્યો. તે માથું પકડીને વિચારવા લાગ્યો. વિડીયોમાં વારંવાર જોયું અને ખ્યાલ આવવા લાગ્યો કે એ ટીના સાથેનો જ વિડીયો છે.

  • Read

રાજકારણની રાણી - ૧૧

(45)
  • 1.2k

  • 2k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧ જતિનને સુજાતા તરફથી ક્યારેય કોઇ ભય ન હતો. તે માનતો હતો કે સુજાતા તેનાથી ડરે છે. તેણે પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનો ક્યારેય વિરોધ કર્યો નથી. જનાર્દન સુજાતા વિશે કંઇક કહેવા માગતો હતો. પણ ...Read Moreસુજાતા પર વિશ્વાસ હતો. પોતાના અંગત વિડીયોથી સુજાતા દુ:ખી થઇ શકે નહીં એવી તેની માન્યતા હતી. જનાર્દને જ્યારે તેણે કોઇ પગલું ભર્યું હોવાની વાત કરી ત્યારે જતિન ચોંકી ગયો. "શું? શું પગલું ભર્યું?" જતિન સુજાતાનું પગલું જાણવા પૂછવા લાગ્યો. જનાર્દન બે ક્ષણ માટે મૌન થઇ ગયો. જતિનની ઉત્સુક્તા વધી ગઇ. સુજાતાએ કોઇ ગંભીર પગલું ભર્યું હોય એવો ડર ઊભો થયો.

  • Read

રાજકારણની રાણી - ૧૨

(46)
  • 1.2k

  • 2k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨ જતિનને સમજાતું ન હતું કે પોતાની વિરુધ્ધ આટલું મોટું ષડયંત્ર રચાયું અને પોતાને જ ખબર ના રહી? મારી વિરુધ્ધ કોણ છે એ મારા રડારમાં કેમ આવી રહ્યું નથી? સુજાતા પર ...Read Moreએવો જાદૂ કર્યો કે તે મારા જેવા રાજકીય રીતે શક્તિશાળી પુરુષ વિરુધ્ધ વિરોધનો ઝંડો લઇને નીકળી પડી છે. સુજાતા અત્યાર સુધી બકરી જેવી હતી. અચાનક વાઘણના રૂપમાં કેવી રીતે આવી ગઇ? તેને કોણે ચઢાવી હશે? રતિલાલ ન હોય શકે તો તેની પુત્રી અંજના હોય શકે? ના-ના એ બંને વચ્ચે તો કોઇ ઓળખાણ નથી. અને સુજાતા તો રતિલાલને જ જાણે છે.

  • Read

રાજકારણની રાણી - ૧૩

(44)
  • 1.2k

  • 1.9k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩ સુજાતા સાથે ફોન પર વાત કરીને હતાશ થયેલા જતિનને કંઇક યાદ આવ્યું એટલે દોડીને બેડરૂમમાં પહોંચ્યો અને કેમેરાની જગ્યા શોધવા લાગ્યો. જતિન પહેલા એ જગ્યા પર સૂઇ ગયો જ્યાં ટીના સાથે ...Read Moreકરી હતી. ટીના સાથે બેડ પર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી એ જગ્યાએથી જતિને જોયું તો ત્યાં દિવાલ હતી. એ ઊભો થઇને દિવાલ પર હાથ ફેરવવા લાગ્યો. તેને કોઇ વસ્તુ ફિટ કરવામાં આવી હોય એવું લાગ્યું નહીં. દિવાલ પર રંગ એવો જ હતો. ક્યાંય કોઇ ધબ્બો પણ ન હતો. મતલબ કે કોઇએ કેમેરો ફિટ કર્યો ન હતો. તે દિવાલ પૂરી

  • Read

રાજકારણની રાણી - ૧૪

(42)
  • 1.1k

  • 1.8k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ સુજાતાનો રાજકીય પક્ષના કાર્યાલયમાં પ્રવેશ અંજના માટે ચોંકાવનારો હતો. જતિન પક્ષમાં સક્રિય હતો ત્યારે ક્યારેય સુજાતાએ પક્ષના કાર્યાલયનો દરવાજો જોયો ન હતો. આજે તે મહિલા મંડળની સંચાલિકાની હેસિયતથી આવી હોવાનું ...Read Moreરહી હતી. અંજનાને તેના અવાજમાં ન જાણે કેમ ઇરાદો કોઇ બીજો જ લાગી રહ્યો હતો. સુજાતાને પોતાનું કોઇ કામ પડ્યું હશે કે કોઇ રાજકીય મદદ માટે કાર્યાલયમાં આવી છે એની અટકળ કરતી અંજનાએ અત્યારે કોઇ વિવાદ ઊભો કરવાને બદલે સહજ રીતે તેને ઘરે આવેલા મહેમાન જેવો આવકાર આપતાં કહ્યું:"સુજાતાબેન, આવો...બેસો." સુજાતા અંજનાને ઓળખતી ન હતી. પહેલી

  • Read

રાજકારણની રાણી - ૧૫

(49)
  • 1.1k

  • 1.9k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫ સુજાતાએ 'ન્યુ હાઇટસ' એપાર્ટમેન્ટ પાસે રીક્ષા ઊભી રખાવી. રીક્ષાવાળાને ભાડું ચૂકવીને બીજા માળે આવેલા ફ્લેટ પર આવી સુજાતાએ ડોરબેલ વગાડી. ટીનાએ દરવાજો ખોલ્યો. સુજાતાએ અંદર પ્રવેશતાની સાથે જ ટીનાને કહ્યું:"બધાં ...Read Moreપતી ગયા હોય તો તું જઇ શકે છે. સોમેશ તારી રાહ જોતો હશે." "બેન, થોડી રસોઇ બાકી છે. હું તૈયાર કરીને જઉં છું. સોમેશ આમ પણ આજે દૂરનું ભાડું લઇને ગયો છે એટલે રાત્રે મોડો જ આવશે. તમે ટ્રાન્સપોર્ટ કંપનીમાં વાત કરીને સોમેશને નોકરીએ લગાવી દીધો એ સારું કર્યું. જતિનભાઇની કાર ચલાવવાનું કામ ઓછા સમયનું હતું એટલે કંટાળી

  • Read

રાજકારણની રાણી - ૧૬

(44)
  • 1.1k

  • 1.7k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ સુજાતા પતિની કરતૂતોથી વાકેફ હતી. બીજા કોઇ સંજોગો હોત તો એને ટીના સાથે રંગેહાથ ઝડપી પાડયાની જાહેરાત કરી હોત. ટીનાને પોતે જ જતિન પાસે મોકલી હતી. અને તેની સાથેના ...Read Moreવિડીયોનું પોતે જ શુટિંગ કરવાનું હતું. આ શુટિંગ જ એવો ધડાકો કરે એવું હતું કે જતિનની કારકિર્દી ધૂળધાણી થઇ જાય એમ હતી. લાંબા ગાળાના આયોજનનો આ એક ભાગ હતો. સુજાતાએ જતિનના ટીના સાથેના જબરદસ્તીના દ્રશ્યોને પોતાના મોબાઇલમાં કંડારી લેવા માટે સેલ્ફી સ્ટીકનો ઉપયોગ કર્યો. સુજાતા બેડરૂમના દરવાજા બહાર ઊભી રહી અને સહેજ ખુલ્લા રહેલા બારણામાંથી સેલ્ફીસ્ટીક સાથે કેમેરો અંદર કર્યો

  • Read

રાજકારણની રાણી - ૧૭

(48)
  • 1.1k

  • 1.8k

રાજકારણની રાણી ૧૭ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭ સુજાતાના વિચારો જનાર્દનને અત્યારે અકળાવી રહ્યા હતા. સુજાતા તૂટી ગયેલી આખી વ્યવસ્થાને સરખી કરવાની વાત કરી રહી હતી. રાજકારણમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરી રહી હતી. એને ક્યાં ખબર છે ...Read Moreરાજકારણમાં મત મેળવવા અને પ્રચારમાં રહેવા માટે સ્વચ્છતા અભિયાનના નાટક પણ થાય છે. જો સુજાતા આ રીતે દેશ સેવા અને પ્રામાણિકતાના ગીતો ગાતી રહી તો આગળ વધવાનું મુશ્કેલ બનશે. રાજકારણમાં તો બીજી કોઇપણ રમત કરતાં વધારે ખેલ થાય છે. આજે જે દુશ્મન છે એ કાલે દોસ્ત બની જાય છે અને દોસ્ત હોય એ પળવારમાં દુશ્મન બને છે. સુજાતાને

  • Read

રાજકારણની રાણી - ૧૮

(48)
  • 1k

  • 1.6k

રાજકારણની રાણી ૧૮ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર પ્રકરણ-૧૮ જનાર્દન સુજાતા વિશે વિચારતા હતો અને ત્યારે જ રવિનાએ ઓફર માટે ફોન કર્યો એ પરથી લાગ્યું કે નસીબ પોતાની તરફેણમાં હતું. સુજાતાને ત્યાંથી નીકળ્યા પછી જનાર્દનને શંકા ...Read Moreલાગી હતી. તેને થયું કે આ પ્રામાણિકતાની દેવી તેની બધી મહેનતનો શિરપાવ માથું પકડીને રડવાનો વારો લાવે એવો તો નહીં આપે ને? તેની વાતો પરથી એવો અર્થ નીકળતો હતો કે તે પોતાનું નહીં પણ પ્રજાનું અને રાજકારણનું ભલું કરવા નીકળી છે. એને ખબર નથી કે આ એવો કિચડ છે જેમાં ભલભલા ફસાઇ ગયા છે. મારી ભલાઇ જો એ ના જોવાની

  • Read

રાજકારણની રાણી - ૧૯

(47)
  • 992

  • 1.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯ જનાર્દનને સુજાતા કરતાં વધુ નવાઇ સાથે ડર લાગી રહ્યો હતો. સુજાતાબેન અમસ્તા મહિલાઓ વચ્ચે થતી 'તારી મારી' વાત કરવા બોલાવે એવા નથી. નક્કી કોઇ ગંભીર બાબત હશે. અને હિમાનીને ખાનગી વાત ...Read Moreબોલાવી છે એટલે જરૂર કોઇ મોટી વાત હશે. મારી રૂબરૂમાં એમણે ખાનગી વાત કરવા બોલાવી છે મતલબ કે એ વાત મારાથી ખાનગી રાખવાના નથી. જનાર્દને વધારે જાણવા હિમાનીને ઉતાવળે પૂછ્યું:"શું ખાનગી વાત કરવા માગે છે? ક્યારે બોલાવી છે?""ખાનગી વાત હશે એટલે જ ફોન પર કરી નહીં હોય. અને આવતીકાલે તમારી સાથે જ મને બોલાવી છે. મારે તો સવારે વહેલા ઊઠીને

  • Read

રાજકારણની રાણી - ૨૦

(43)
  • 1.1k

  • 1.8k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦ સુજાતાએ એક વાત કરવા પરવાનગી માગી કે કહેવા માગે છે એમ વિચારતી હિમાનીને વધારે વિચાર કરવાની જરૂર ના રહી. સુજાતાએ આગળા બોલવાનું ચાલુ રાખ્યું:"હિમાની, આ વાત આમ તો ખાનગી છે પણ ...Read Moreજનાર્દનથી ખાનગી રાખવાની નથી. મેં જનાર્દન સાથે આ બાબતે વાત કર્યા વગર સીધી તારી સાથે જ કરવાનું યોગ્ય માન્યું છે. એ કદાચ જનાર્દનને ગમશે કે નહીં એ હું કહી શકતી નથી. પરંતુ આ તારા જીવન સાથે સંકળાયેલી વાત હોવાથી પહેલાં તને કરવાનો નિર્ણય લીધો છે..."સુજાતા બે ક્ષણ અટકી એટલે હિમાનીને એક વાતની શાંતિ થઇ કે જનાર્દન વિશે નથી.સુજાતાએ આગળ કહ્યું:"હિમાની,

  • Read

રાજકારણની રાણી - ૨૧

(45)
  • 1.1k

  • 1.7k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧ રતિલાલનું નામ મોબાઇલના સ્ક્રીન પર ફરતું જોઇ જનાર્દનને અંદાજ આવી ગયો હતો કે તેમણે મારી મદદ માટે જ ફોન કર્યો હશે. જનાર્દનનો અંદાજ સાચો જ હતો. રતિલાલે હાલચાલ પૂછવાનું સૌજન્ય બતાવી પોતાની ...Read Moreછતી કરતાં હોય પૂછ્યું:"જનાર્દન, મારી સાથે જોડાવા બાબતે શું વિચાર છે?"જનાર્દનના હાલ એવા હતા કે તે સાથ આપવા બાબતે હા કે ના કહી શકે એમ ન હતો. તેણે બહુ સંભાળીને કહ્યું:"રતિલાલજી, હું તો પક્ષ સાથે જોડાયેલો જ છું...""જનાર્દન, તું પાકો રાજકારણી થઇ ગયો છે. પક્ષ સાથે તો આપણે બધાં જ જોડાયેલા છે. પણ એકબીજાના હાથમાં હાથ રાખી સાથે ચાલીશું તો

  • Read

રાજકારણની રાણી - ૨૨

(41)
  • 956

  • 1.6k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨ હિમાનીએ જ્યારે અજાણ્યા નંબર પરથી આવેલો ફોન ઉઠાવ્યો ત્યારે એને કલ્પના ન હતી કે રવિના હશે. હિમાનીએ 'હલો' કહ્યું ત્યારે રવિનાએ સવાલ કર્યો કે,"બેન, તમે જનાર્દનના પત્ની જ બોલો છો ને?" કોઇ ...Read Moreસ્ત્રી સ્વર સાંભળીને જ તેને નવાઇ લાગી હતી. તેણે કોઇ ભાવ વગર 'હા' કહ્યું એ પછી પોતાનો પરિચય આપતાં રવિના બોલી:"હું રવિનાબેન, પાલિકા પ્રમુખ બોલું છું...તમારી સાથે મુલાકાત કરવી હતી. અત્યારે આવી શકો છો?""હા, રવિનાબેન...." હિમાની રૂબરૂ મળી ન હતી પણ એક મહિલા નેતા કરતાં જનાર્દન પાસેથી સાંભળેલી વાતોને કારણે તેને સારી રીતે ઓળખતી હતી. એ 'ઓળખ' ધ્યાનમાં રાખીને બોલી:"કોઇ

  • Read

રાજકારણની રાણી - ૨૩

(42)
  • 966

  • 1.7k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩ જનાર્દનને સમજાતું ન હતું કે કોની વાતને સાચી માનવીજોઇએ. એક તરફ સુજાતાબેન પોતાને ટિકિટ મળી જવાનો આત્મવિશ્વાસ સાથે દાવો કરી રહ્યા છે અને બીજી તરફ પાટનગરના તમામ સૂત્રો રવિનાને ટિકિટ આપવામાં ...Read Moreરહી હોવાની માહિતી આપી રહ્યા છે. બેમાંથી કોણ સાચું છે એ જાણવું મુશ્કેલ બની ગયું છે. રતિલાલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એ અત્યારે બાજુ પર જ રહી ગયા કે શું? તે પોતાની પુત્રીને મેદાનમાં ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે. આ વખતે મહિલાને જ ટિકિટ આપવાની હોવાથી એમણે દાવ રમ્યો છે. જનાર્દનને અચાનક યાદ આવ્યું કે હિમાની હજુ આવી

  • Read

રાજકારણની રાણી - ૨૪

(45)
  • 1k

  • 1.7k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪ જનાર્દન માની જ શકતો ન હતો કે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.)ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલ દ્વારા ટિકિટની વહેંચણી કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પક્ષની સત્તા છે. પણ કેન્દ્રમાં ...Read Moreસત્તા મળી નથી ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી હતી. જનાર્દનને શંકરલાલનું આયોજન નવાઇ પમાડતું હતું.વિધાનસભાની ચૂંટણીને હજુ છ માસની વાર હતી ત્યારે ચાર તાલુકાના ધારાસભ્યોની ટિકિટ નક્કી કરીને એમને જાણ કરવામાં આવી છે એ ઘટના રાજકારણમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી છે. એક તરફ પાટનગરમાં ધારાસભ્યની ટિકિટ માટે ભાવતાલ થઇ રહ્યા છે અને નામ નક્કી કરવાની કાર્યવાહી થઇ રહી

  • Read

રાજકારણની રાણી - ૨૫

(48)
  • 974

  • 1.8k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫ જતિનના ફોન પછી જનાર્દન અપસેટ થઇ ગયો હતો. પોતાની ચિંતા કોઇ કળી ના જાય એ માટે તેણે ઘણો પ્રયત્ન કરવો પડ્યો. તેની સ્થિતિ સમજી ગયેલી હિમાનીએ ઇશારાથી એને 'શું થયું?" ...Read Moreપૂછ્યું ત્યારે તેણે આંખો ઢાળી 'પછી વાત' નો ઇશારો કર્યો. જનાર્દનને થયું કે જતિનની આ વાત સુજાતાબેનને કરવી કે નહીં? જતિન રાજકારણમાં પાછો ફરવા માગે છે. મતલબ કે તે સુજાતાબેન સામે પડવાનો છે. તે બદલો લેવા ગમે તે કરી શકે છે. જતિન બદનામ થવાને કારણે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું માની આગળ વધતા સુજાતાબેન માટે અંતરાય ઊભો કરી શકે છે. જતિનની

  • Read

રાજકારણની રાણી - ૨૬

(42)
  • 942

  • 1.8k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬ જનાર્દનને ખ્યાલ આવી ગયો કે જતિને તેને કહેવા માટે નહીં ધમકી આપવા ફોન કર્યો છે. સુજાતાબેને ટીનાનો ઉપયોગ કરી તેને બદનામ કર્યો હોવાનું રહસ્ય ખૂલી ગયું છે. કોણે જતિનને આ બાતમી આપી ...Read Moreએ જનાર્દનને સમજાતું ન હતું. જો જતિન પાસે તેને બદનામ કરવાના પુરાવા હશે તો સુજાતાબેનનું રાજકારણમાં આગળ વધવાનું સપનું હવે સપનું જ બનીને રહી જશે અને પોતાને પણ નુકસાન જશે. પોતે તો કરોડો રૂપિયાની ઓફર છોડીને સુજાતાબેન પાસે આવ્યો હતો. જતિન અચાનક આવીને આખી બાજી બગાડી નાખશે એવો વિચાર આવી શકે એમ ન હતો. ટીનાને બકરી બનાવી જતિન નામના સિંહનો

  • Read

રાજકારણની રાણી - ૨૭

(41)
  • 948

  • 1.8k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭ રવિનાના ઘરમાં ટીનાને જોઇને જતિન તો આભો જ બની ગયો. ટીના અહીં કેવી રીતે આવી શકે? મારી સાથેનો વિડીયો બનાવી સુજાતાએ બદનામ કર્યો હતો કે જે કોઇએ પણ એ ચાલ રમી ...Read Moreએણે જ રવિનાને ત્યાં ટીનાને ગોઠવી દીધી છે કે શું? જતિનને થયું કે જે પ્રકરણ તેની કારકિર્દીનો સત્યનાશ કરી ગયું એની ખલનાયિકા તેની સામે જ ઊભી છે અને તે એની સામે કંઇ કરી શકે એમ નથી. જો એ ટીનાને ઓળખતો હોવાની અને એની સાથેના જ અશ્લીલ વિડીયોને કારણે બદનામ થયો હોવાની વાત રવિનાને કરી દે તો રવિનાનો તેના પરનો વિશ્વાસ

  • Read

રાજકારણની રાણી - ૨૮

(44)
  • 958

  • 1.7k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮ રવિના અને જતિન ધીમા સ્વરમાં ધારાસભ્ય પદની ટિકિટની વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક ટીનાએ ચા બનાવવાનું પૂછ્યું એટલે બંનેએ ચોંકીને જોયું. ટીનાનો અવાજ દૂરથી આવ્યો હતો. બંનેને રાહત થઇ કે ટીનાએ ...Read Moreવાત સાંભળી નથી. ટીના કિચનના દરવાજા પાસેથી પૂછી રહી હતી. તેણે મોટા અવાજે પૂછ્યું હતું. રવિનાએ બહાર આવીને ના પાડી.જતિન કહે:"આપણે વાત કરતાં ભૂલી ગયા કે ગમે ત્યારે આ કામવાળી આવી શકે છે. અને આપણી વાત સાંભળી શકે છે. સારું છે કે એણે દૂર રહીને પૂછ્યું...હું તો કહું છું બારણું બંધ કરીને વાત કરીએ..."રવિના વાળની લટને મોં પરથી ખસેડતાં બોલી:"જતિન,

  • Read

રાજકારણની રાણી - ૨૯

(50)
  • 950

  • 1.7k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯સુજાતા માટે હવે જતિન મહત્વનો રહ્યો ન હતો. સુજાતા એ વાતમાં નિશ્ચિંત થઇ ગઇ હતી કે જતિન તેનું કંઇ બગાડી શકવાનો નથી. જતિનના બધા હથિયાર બુઠ્ઠા બનાવી દીધા છે. હવે વકીલ દિનકરભાઇ ...Read Moreધોળે દિવસે તારા બતાવી દેશે. મારે ચાંદ પર પહોંચવાની તૈયારી કરવાની છે. આ મિશનમાં જનાર્દન, હિમાની અને ટીનાએ શરૂઆતથી જ સારો સાથ આપ્યો છે અને હવે પછી તેમના સહારે જ ચૂંટણીની આ નૈયા પાર કરવાની છે. સુજાતાએ દિનકરભાઇને જતિન સામેનો આખો કેસ સમજાવી દીધો હતો. એ તરફ હવે જોવાની જરૂર ન હતી. એમને જલદી પરિણામ માટે 'સામ દામ દંડ ભેદ'

  • Read

રાજકારણની રાણી - 30

(46)
  • 954

  • 1.7k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-30સુજાતાએ જતિનના પૈસાથી ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરીને જનાર્દન અને હિમાનીને ચોંકાવી દીધા હતા. બંનેને પહેલાં તો એમ થયું કે સુજાતાબેન મજાક કરી રહ્યા છે. એમના ચહેરા પરથી એવું લાગતું ન ...Read Moreએ જેટલી ગંભીરતાથી બોલ્યા એટલા જ સહજ રીતે બોલ્યા હતા કે જાણે એ વાત નક્કી જ હતી. જતિન સુજાતાબેનની વિરુધ્ધમાં છે. એણે સુજાતાબેન સામે પોલીસમાં કેસ નોંધાવી દીધો છે. અને સુજાતાબેન સામે બદનક્ષીનો કેસ કરી સામેથી પૈસા માગવાનો છે ત્યારે એના પૈસાથી ચૂંટણી લડવાની વાત કોઇ રીતે જનાર્દનને હજમ થતી ન હતી. તો શું સુજાતાબેન અને

  • Read

રાજકારણની રાણી - ૩૧

(44)
  • 952

  • 1.8k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૧રવિનાને થયું કે જતિન કોઇ ચાલ રમીને પચીસ લાખ રૂપિયા પડાવી ગયો નહીં હોય ને? જતિનને ટિકિટ મળવાની ન હતી. એ દિવસે તે માની ગયો હતો. પરંતુ તેના મનમાં ગડમથલ ચાલતી જ હશે. ...Read Moreતે રાજકારણમાં મોટું સ્થાન મેળવવાના સપના જોતો હતો. આ સપનું અચાનક તેની પત્ની જ તોડશે એવી એણે સપનામાં કલ્પના કરી નહીં હોય. એવું જ મારા કિસ્સામાં થયું હશે. મારી રાજકીય કારકિર્દી માટે એણે પોતાના નાના સપનાંનો ભોગ આપ્યો હતો. હવે તેનું મોટું સપનું પૂરું કરવા કોઇ મદદ કરી રહ્યું નથી. જતિન સાથે વાત કરીને આ બાબતનો ખુલાસો કરવો જ પડશે.

  • Read

રાજકારણની રાણી - ૩૨

(42)
  • 924

  • 1.8k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૨ રવિનાએ મોબાઇલમાં ફોટો બરાબર જોયો. તેને ખ્યાલ આવી ગયો કે મારી પાસેથી પચીસ લાખ રૂપિયા લઇ જનાર કોઇ જાણીતી જ વ્યક્તિ છે. તેણે એ રૂપિયા ભરેલી બેગનો ફોટો મને મોકલીને હું ...Read Moreહોવાનો અહેસાસ કરાવ્યો છે. તે મને મૂરખ સબિત કરી રહ્યો છે. જો રૂપિયા એણે રાખી જ લેવા હોત તો મને એવો ઇશારો ના કર્યો હોત કે મારી પાસે રકમ પડી છે. કે પછી મને પડકાર ફેંકી રહ્યો છે કે હું એને શોધી શકું છું

  • Read

રાજકારણની રાણી - ૩૩

(46)
  • 900

  • 1.8k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૩જનાર્દન ચાલુ કાર્યક્રમમાં પાટનગરથી આવેલા ફોનના સમાચાર સુજાતાબેનને આપવા જતાં અટકી ગયો હતો. તેને થયું કે સુજાતાબેનને વચ્ચે ખલેલ પહોંચાડવી યોગ્ય નથી. સમાચાર મહત્વના હતા પરંતુ એટલા પણ અગત્યના ન હતા કે એના ...Read Moreસુજાતાબેનને અટકાવવા જોઇએ. જનાર્દનની મૂંઝવણ સુજાતાબેને જ દૂર કરી દીધી. તેને આગળ બોલતાં અટકી ગયેલો જોઇ તેમણે માઇકની બાજુમા ખસી જનાર્દન જ સાંભળે એટલા ધીમા અવાજે કહ્યું:"મને ખબર છે... આપણે પછી વાત કરીએ છીએ..."જનાર્દનને નવાઇ લાગી. હજુ હમણાં જ જે સમાચાર મેં જાણ્યા છે એની જ સુજાતાબેનને ખબર પડી ગઇ હશે? મેં કહ્યું પણ નથી કે ધારાસભ્ય રતિલાલની પુત્રી અંજનાએ

  • Read

રાજકારણની રાણી - ૩૪

(42)
  • 888

  • 1.9k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૪જનાર્દનને થયું કે રતિલાલને મળવા મોટા મોટા રાજકારણીઓ જાય છે ત્યારે તે સુજાતાબેનને મળવા ગયા એ નવાઇની વાત છે. રાજકારણમાં સુજાતાબેન થોડા સમયમાં હોંશિયાર થઇ ગયા છે. રતિલાલ જેવા રાજકારણના ખાંએ તેમને મળવું ...Read Moreછે. તે પોતાની દીકરી અંજનાની ભલામણ લઇને સુજાતાબેન પાસે ગયા હોય એવું લાગે છે. સુજાતાબેનની પહોંચ વધી રહી છે. સુજાતાબેનની નજર ધારાસભ્ય પદ પર જ નહીં બધી જ બાબતો પર રહે છે. આજ સુધી ઘણા રાજકારણીઓને જોયા છે, પણ સુજાતાબેનની વાત અલગ છે. સુજાતાબેનની વાત સાંભળી જનાર્દને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું:"શું રતિલાલ તમને મળ્યા હતા? એમણે ક્યારે તમને આ વાત

  • Read

રાજકારણની રાણી - ૩૫

(44)
  • 870

  • 1.9k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૫સુજાતાબેનની છાતી પર ગોળી ચાલ્યા પછી બૂમાબૂમ થવા લાગી. બધાંને સુજાતાબેનની ચિંતા થવા લાગી. ગોળીબાર કરનારી યુવતી દોડીને બાઇક પર બેસી ફરાર થઇ ગઇ. કેટલાક લોકો એની પાછળ દોડ્યા ત્યારે તેણે પાછળ વળીને ...Read Moreપર રિવોલ્વર તાકી. બધાં જ ગભરાઇને અટકી ગયા. બાઇકસવાર યુવાન યુવતીને લઇ આંખના પલકારામાં અદ્રશ્ય થઇ ગયો.સુજાતાબેન ચીસ પાડીને કારમાં બેસી પડ્યા હતા. તેમણે છાતી ઉપર હાથ મૂક્યો. ગોળી તેમની છાતી સાથે ટકરાઇને સાડીમાં ઘસરકો કરી કારમાં પડી ગઇ હતી. જનાર્દનને નવાઇ લાગી. સુજાતાબેન સલામત હતા. તેમને ગોળી વાગી હતી પરંતુ લોહીનું એક ટીપું નીકળ્યું ન હતું. ગોળી મારનાર યુવતીનો

  • Read

રાજકારણની રાણી - ૩૬

(45)
  • 870

  • 1.8k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૬બાઇક ચાલક યુવાન અને છોકરી જ્યારે કામ સોંપનાર પાસે પહોંચ્યા ત્યારે એ સ્ત્રી ફરી એમને ઓઢણીથી બુકાની બાંધેલી જ દેખાઇ. શહેરના ખૂણે એક અવાવરુ જગ્યાએ એ તેમની રાહ જોતી હતી. તેણે પોતાની પાસેની ...Read Moreરૂપિયાની થપ્પી કાઢી યુવાનને આપતાં કહ્યું:"લે, આ તમારી ફી. અને છોકરી... પેલી રિવોલ્વર અહીં જમીનમાં દાટી દે...પણ બંને યાદ રાખજો કે તમે કંઇ જાણતા નથી. જો કોઇને જરાપણ શંકા જશે તો તમારી યુવાની જેલમાં વીતશે...""બેન, અમે મૂરખ નથી. અમે મજબૂરીમાં તમારું કામ કર્યું છે. અમે કોઇને કંઇ કહેવાના નથી. કોઇ મુશ્કેલી પડે તો ગમે ત્યાંથી આવીને અમને બચાવજો. અમે તમને

  • Read

રાજકારણની રાણી - ૩૭

(53)
  • 908

  • 2k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૭રવિના પોતાનું આખું આયોજન પાર પડ્યું એ વાત પર ખુશ થઇ રહી હતી. રવિના સુજાતાબેનને પોતાની હરિફ ગણતી હતી. પરંતુ તેને ખ્યાલ આવી ગયો કે સુજાતાબેનની પક્ષને અને સમાજને તેના કરતાં વધારે જરૂર ...Read Moreકામવાળી રમીલા પાસેથી ટીના વિશે ખબર પડ્યા પછી રવિનાને અંદાજ આવી ગયો કે પોતાના રૂપિયા પચીસ લાખ લઇ જનાર સુજાતાબેન જ છે. રમીલા થોડા દિવસ માટે ગામ ગઇ ત્યારે તેની જગ્યા સાચવવા કામવાળી બનીને ટીના આવી હતી. એ ટીના સુજાતાબેનને ત્યાં કામ કરે છે એનો મતલબ સમજતાં વાર ના લાગી. ટીનાએ જ પોતાની ટિકિટ મેળવવા પાટનગર ચાલતી બધી વાત સાંભળી

  • Read

રાજકારણની રાણી - ૩૮

(49)
  • 832

  • 1.8k

રાજકારણની રાણીમિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૮ધારાસભ્યના પદ પર સુજાતા બિનહરિફ ચૂંટાઇ આવી હતી. એનો ઉત્સવ મનાવવાની તેણે ના પાડી દીધી હતી. આખા રાજ્યમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના બીજા ઉમેદવારો જીતી જાય અને પક્ષની સરકાર બનવા માટે બહુમતિ ...Read Moreએટલી બેઠકો આવે એ પછી તે ઉજવણી કરવા માગતી હતી. અને ઉજવણી અનોખી રીતે કરવા માગતી હતી. તે પોતાના જીતની ઉજવણી નહીં પ્રજાએ જે સન્માન આપ્યું એની કદર કરવા માગતી હતી.જનાર્દન કહે:"બેન, આપણે એક નાનો કાર્યક્રમ રાખીને આપની જીતની ઉજવણી કરી શકીએ?"સુજાતા કહે:"આ જીત માત્ર મારી કે તમારી નથી. આ વિસ્તારના એક-એક મતદારની છે. જો ચૂંટણી યોજાઇ હોત અને હું

  • Read

રાજકારણની રાણી - ૩૯

(44)
  • 786

  • 1.6k

રાજકારણની રાણી3૯- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-3૯સુજાતા અને હિમાની આંખોથી જ વાત કરી રહ્યા હતા. શંકરલાલજીના સુજાતાબેન પર ચાર હાથ છે એવો એમાંથી અર્થ નીકળતો હતો. એક રીતે બંને ખુશ હતા કે બહેનની પહોંચ દૂર સુધી છે અને એ ...Read Moreએમની રાજકીય કારકિર્દીને પણ વેગ મળવાનો છે. બંનેએ કોઇ આશા વગર સુજાતાબેનને સારી મદદ કરી હતી. બંનેએ ઘરે જઇને આ મુદ્દે ચર્ચા કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યાં સુજાતાબેન આવીને બોલ્યા:"શંકરલાલજીએ નવી કામગીરી સોંપી છે. હા, આ વાત આપણી વચ્ચે જ રાખવાની છે. તેમણે પાટનગરમાં કહ્યું છે કે સુજાતાબેનની પક્ષના સ્ટાર પ્રચારક તરીકે નિમણૂંક કરો. સુજાતાબેનનું સફળ ઉદાહરણ પક્ષને ઉપયોગી

  • Read

રાજકારણની રાણી - ૪૦

(52)
  • 776

  • 1.7k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૦હિમાની અને જનાર્દન ઘરે પહોંચ્યા પછી સુજાતાબેનની જ વાતો કરતા રહ્યા.હિમાની કહે:"હું સુજાતાબેન સાથે પાટનગર જઉં છું એમાં તમને કોઇ વાંધો તો નથી ને?""ના-ના, તને એમની સાથે ઘણું શીખવાનું મળશે. મેં થોડા જ ...Read Moreએમને એક સામાન્ય ગૃહિણીમાંથી રાજકારણની રાણી બનતાં જોયા છે. મને ખરેખર નવાઇ લાગે છે કે એમનામાં આ પરિવર્તન કેવી રીતે આવી ગયું? તે બધી રાજકીય પરિસ્થિતિને કેવી રીતે સંભાળી રહ્યા છે? મારા જેવા માટે પણ આ મુશ્કેલ બની રહે એવું કામ છે. અને જ્યારે એમણે તને સાથે લઇ જવાની વાત કરી ત્યારે મારા મનમાં એક શંકા ઊભી થઇ હતી કે

  • Read

રાજકારણની રાણી - ૪૧

(50)
  • 714

  • 1.5k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૧ચાર દિવસ પછી હિમાની પાછી ફરી ત્યારે થાકી ગઇ હતી. પરંતુ તેના મોં પર સુજાતાબેન વિશે વાત કરવાનો ઉત્સાહ ઘણો હતો.જનાર્દન કહે:"હિમાની, તું તો લગ્નમાં મહાલીને આવી હોય એટલી ખુશ છે..."હિમાની ખુશ થતાં ...Read Moreજ સમજો ને! એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચાર માટે દોડી દોડીને પગ દુ:ખી ગયા છે. પણ સાચું કહું તો દરેક જગ્યાએ ઉત્સવ જેવો માહોલ હતો. આ ચૂંટણી તો મારા માટે યાદગાર બની જવાની છે. પક્ષ તરફથી અમારી એટલી સરભરા થઇ કે વાત જ પૂછશો નહીં. સુજાતાબેનના તમે માનપાન જોયા હોય તો મોંમાં આંગળા નાખી જાવ. બધાં એમને સલામ ભરતા હતા.

  • Read

રાજકારણની રાણી - ૪૨

(52)
  • 718

  • 1.6k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૨રવિના સાથેની મુલાકાત પછી સુજાતાબેન વ્યથિત દેખાયા હતા. તેમના ચહેરા પર ગુસ્સાના કે નારાજગીના ભાવ ન હતા પરંતુ એમનો ચહેરો કહી આપતો હતો કે એમના દિલને રવિનાએ દુ:ખાવ્યું છે.જનાર્દનની એમને આ બાબતે પૂછવાની ...Read Moreથતી ન હતી. અને ભલે બંને રાજકારણી મહિલાઓ હતી પણ એક મહિલાની બીજી મહિલા સાથેની ખાનગી મુલાકાત હોવાથી એક પુરુષ તરીકે એમની સાથે આ બાબતે વાત કરવાનું જનાર્દનને યોગ્ય ના લાગ્યું. જનાર્દનની જેમ હિમાનીએ મનોમન સુજાતાબેન રવિના સાથેની મુલાકાત પછી ખુશ ન હોવાની નોંધ લીધી જ હતી.સુજાતાબેન ખુરશીમાં જઇને બેસતા હતા એટલીવારમાં હિમાનીએ ઇશારો કરીને જનાર્દનને કહી દીધું કે હું

  • Read

રાજકારણની રાણી - ૪૩

(53)
  • 690

  • 1.5k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૩સુજાતાબેન મંત્રીપદ મળે તો પણ સ્વીકારવાના નથી એ જાણી જનાર્દન વધારે આશ્ચર્ય પામ્યો હતો. આજના રાજકારણીઓ હોદ્દા માટે ન જાણે કેવા કેવા ખેલ કરતા હોય છે ત્યારે સુજાતાબેન એનાથી દૂર રહેવા માગતા હતા. ...Read Moreજેવા અપેક્ષા વગરના સીધાસાદા રાજકારણી આ જમાનામાં શોધવા મુશ્કેલ છે. વિશ્લેષકો મતે આ વખતની ચૂંટણીમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ને બહુમતિ મળે એવી શકયતા નહીંવત ગણાતી હતી. પરંતુ સુજાતાબેન પક્ષમાં આવ્યા પછી ચિત્ર જ જાણે બદલાઇ ગયું છે. એ પોતે તો બિનહરિફ ચૂંટાયા અને પક્ષની પહેલી વિધાનસભા બેઠક પાકી કરી આપી પછી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને વાતાવરણને પક્ષ તરફી રાખવામાં

  • Read

રાજકારણની રાણી - ૪૪

(45)
  • 466

  • 750

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૪સુજાતાબેનઅને હિમાની પાટનગર જવા માટે નીકળી ગયા પછી જનાર્દન પક્ષના કાર્યાલય પર પહોંચી ગયો હતો. તેણે જેમની સાથે વધારે મૈત્રી હતી એવા કાર્યકરોને અગાઉથી જ બોલાવી રાખ્યા હતા. જનાર્દન સુજાતાબેનનો ડાબો હાથ જેવો ...Read Moreહોવાથી કાર્યકરો વધારે માન આપતા હતા. એક-બે કાર્યકરો તો જનાર્દનને એવી ભલામણ કરતા રહેતા હતા કે સુજાતાબેન ધારાસભ્ય બન્યા પછી એમને કોઇ લાભ થવો જોઇએ. એમની ભલામણથી કોઇ જાણીતી કંપનીની એજન્સી કે ખાનગી કંપનીમાં મોટા પદવાળી નોકરી મળવી જોઇએ. કોઇ કહેતું કે એમના થકી એમના ધંધામાં મોટો કોન્ટ્રાક્ટ મળવો જોઇએ. ત્યારે જનાર્દન કહેતો હતો કે એણે પોતે એવી કોઇ આશા

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Social Stories | Mital Thakkar Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Mital Thakkar

Mital Thakkar Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.