Son and the sir pantagon. ages are unavailable - 39

  • 2.3k
  • 834

પરંતુ મિસ્ટર કાર્ટિયર એ નહોતા જાણતા કે ગલ્ફ અને મીડલ આફ્રિકા બંને કાકા મામા ના જ થાય.અને સન ને આ ક્રિટિકલ ની વાત ગલ્ફ માંથી પણ જાણવા મળી શકે છે.અને આખરે એક દિવસ એ આવી જ જાય છે કે જ્યારે સન નું પ્લેન એક્ચ્યુલી રનવે પરથી ટેકઓફ થાય છે.અને સન પહેલા સીધો બ્રુનેઈ પહોંચે છે.સન ની સાથે મિસ્ટર બેનરજી અનેેે કેટલાક ક્લાસ વન ઓફિસર નો કાફલો પણ છે. પરંતુ બ્રુનેઇના સુલતાન જાણે છે કેેે મારે માત્ર મિસ્ટર સન સાથે જ હોમનેસ છે. એટલે બેનર્જી અને તેમના અન્ય ઓફિસર્સસની રહેવાની અને અન્ય સગવડો અન્ય મહેલમાં કરી આપી.અને તે પણ son કન્સર્ન