સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૪

(51)
  • 3.1k
  • 3
  • 2k

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૪ સુંદર સ્ત્રી: “હા... તો શું થઈ ગયું... એની ઉંમર અને સુંદરતા જોઈને જ મેં એના લોહીથી સ્નાન કરવાની ઈચ્છા કરી હતી... મને લાગ્યું હતું કે એ છોકરી ભણતી હશે...” ચમન: “મેડમ... એક વખત I Card જોઈ લો... મને કોઈ મોટી મુસીબત આવવાની હોય એવું લાગે છે...” ચમન સ્ત્રી સામે I Card ધરે છે. પુરૂષ ગુસ્સે થઈ બોલે છે: “ચમન, તું અત્યારે અમને શાંતિથી નાસ્તો કરવા દે... એ બધુ પછી જોઈ લેવાશે...” ચમન ‘જી સર’ કહી જાય છે. એ વખતે ચમનની જીભ પર શબ્દો આવે છે ‘I Card એ છોકરીનું નથી