સફળતાનાં સોપાનો - 7

  • 3k
  • 1.2k

નામ:- સફળતાનું સોપાન છઠુ - હિંમત(Courage) લેખિકા:- સ્નેહલ જાની નમસ્તે મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું મારી આ ધારાવાહિક 'સફળતાનાં સોપાનો'માં. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર આટલો સરસ પ્રતિસાદ આપવા બદલ. આશા રાખું છું કે તમે આ ભાગની રાહ જોઈને બેઠા હશો.? અગાઉ આપણે જોયું કે કેવી રીતે યોગ્યતા અને એકાગ્રતાનાં સમન્વયથી સફળતા મેળવી શકાય છે. પોતાની કલ્પનાશક્તિ અને જરૂરિયાતનો ઉપયોગ કરી સર્જનાત્મકતા દ્વારા કોઈક ઉપયોગી શોધ કરી શકાય છે. આજે આપણે જોવાના છીએ સફળતાનું છઠુ સોપાન courage એટલે કે હિંમત. મિત્રો, વ્યક્તિમાં હિંમત ક્યારે આવે? મારા મતે વ્યક્તિમાં હિંમત હોવાનાં કે આવવાનાં ઘણાં બધાં પરિબળો છે, જેમ કે, ખૂબ નાની