Son and the sir pantagon. ages are unavailable - 48

  • 2.4k
  • 766

સિનિયર સિટીઝન બેઈસ ફિલ્મ અને તેમાં સિનિયર સિટીઝન આર્ટિસ્ટો ની ફી ટેક્સ ફ્રી હોય છે અને new ઇન્વેન્શન ની મળેલી વેલ્યુ પણ લગભગ ટેક્સ ફ્રી જ હોય છે.એટલે મિલી તેની કેટ સિમ્બોલ વાળી ફિલ્મની આવકમાંથી અને સન તેના કેમેસ્ટ્રીકલ સોફ્ટવેરની કમાણીમાંથી એક જ ઝટકામાં અમીન સોસાયટી માં કમ્પ્લીટ હાઉસ ખરીદી શકે છે. જોકે તો પણ તેમણે બીજા વાઈટ ડૉલર તો એડ કરવા જ પડે. કેસથી complete હાઉસ ખરીદવા માટે.અમેરિકા ની આઝાદી ની પહેલાથી જ જે લોકોના મૂળ અમેરિકામાં જ હતા તેમના બધા જ વંશવારસોને બેસીક અમેરિકન માની લેવામાંં આવે છે.અને માત્ર્ર્અને માત્ર આવા બેસીક અમેરીકનો ને જ તેમના વંશીય પુરાવાઓ