જીસ્મ કે લાખો રંગ - 15

(74)
  • 4.2k
  • 4
  • 2.1k

જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- પંદરમું/૧૫ચાર દિવસ બાદ...શનિવારની સાંજ હતી..સમય હતો આશરે છ વાગ્યાની આસપાસનો... જોબમાં દેવનો આજે ડે ઓફ હતો.. અને પિતા ગણપત બેથી ત્રણ દીવસ માટે શહેરની બહાર કોઈ ટ્રીપ પર ગયા હતાં.ત્યાં દેવના મોબાઈલ પર અજાણ્યા નબર પરથી કોલ આવ્યો..ફોન ઉઠાવતાં સામે છેડેથી અવાજ આવ્યો...‘હેલ્લો... દેવ ?’‘યસ.. આપ કોણ ?’‘કંચન.. કંચન અગરવાલ, આટલું જલ્દી મને ભૂલી ગયો ? ‘ઓહ્હ...મેડમ, નામુમકીન... કંચનની ચકાચોંધ કોણ ભૂલે ? પણ આપને મારો મોબાઈલ નંબર કઈ રીતે....? દેવ આગળ બોલે ત્યાં...‘ઘાયલ, મરહમ કા પતા ઢૂંઢ હી લેતે હૈ, સમજે.’ કંચન બોલી ‘માન ગયે..મેડમ.... બોલીયે, કૈસે યાદ કિયા ઇસ નાચીઝ કો ?‘આગ લગાને કે લિયે