વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 4

(15)
  • 2.2k
  • 1.1k

ભાગ : ચોથોકોલેજમાં ઉજવાતો વાર્ષિક ઉત્સવ, નવરાત્રિ, વિવિધ દિવસોની ઉજવણી અને શિક્ષક દિવસ માં પાર્થિવ હંમેશા મુખ્ય ભૂમિકામાં જ જોવા મળે અને સૌને તેની વાણી વર્તણૂક પણ એટલી જ હદે વ્હાલી લાગે. આટલું સુંદર વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ કોને મોહિત નો કરે.? વર્ગ ની અને અન્ય શાખાની છોકરીઓ પણ પાર્થિવ જોડે પ્રેમ અંગે નો પ્રસ્તાવ મુકતા અને આ સ્વાભાવિક છે આ ઉંમર જ કંઈક એવી છે. જેમાં વિજાતીય આકર્ષણ અને લાગણી નાં અંકુરનું પ્રણય નગરીમાં ફૂટી નીકળવું. પાર્થિવ સૌને બહુજ પ્રેમ થી કહેતો આપણે મિત્ર જ રહીશું વધીને ગાઢ મિત્ર એ સિવાય હું કોઈ આગળ નો સંબંધ નથી ઈચ્છતો સાથે