“બાની”- એક શૂટર - 57

(29)
  • 3.4k
  • 4
  • 1.4k

બાની- એક શૂટર ભાગ : ૫૭"બાની દીદી....!!"કેદારે ઝડપથી બૂમ મારી. તે સાથે જ એને પોતાનું બૂલેટ બંધ કરી ચાવી એમાં જ રાખી એ ત્વરાથી ઉતર્યો. જેકેટમાંથી પલકવારમાં જ એને પિસ્તોલ કાઢી બાની તરફ ફેંકી. બાની તૈયાર જ હતી. બાનીએ પલકવારમાં જ કેચ પકડી પિસ્તોલ ઝડપથી આરાધના તરફ તૈનાત કરી વધુ નજદીક ગઈ. મિસીસ આરાધના તેમ જ બાનીનું અંતર એક ફૂટ જેટલું જ હશે. કેમ કે બંને આમનેસામને જ તો સોફા પર વાર્તાલાપ કરવા માટે બેઠા હતાં. તે સાથે જ આરાધનાના બે સાગીરતો પોતાની બંદૂકનો નિશાનો લઈને આગળ આવ્યાં. તે બંને સામે કેદારે પોતાની પિસ્તોલ તૈનાત કરી.બાનીએ મિસીસ આરાધનાના નજદીક જ જઈને પિસ્તોલ