સકારાત્મક વિચારધારા - 22

  • 3.6k
  • 1
  • 1.4k

સકારાત્મક વિચારધારા 22 કેમ છે મિત્રો? કેવું ચાલે છે? તમારો જવાબ હશે "સરસ." તમને ખબર છે, મિત્રો આ "સરસ" શાને લીધે?કારણકે, આપણી પાસે આજ કાલ ઘણી સગવડો છે.આમાંની એક સગવડ છે.વીજળી.વીજળીની શોધ એ ક્રાંતિકારી શોધ હતી.આજકાલ હમણાં થોડીવાર માટે વીજળીનો કનેકશન બંધ કરવા આવે તો એવું લાગે છે કે જાણે દુનિયા ઠપ્પ થઈ ગઈ છે.જી હા,આ વીજળી ની શોધે આ દુનિયાને પ્રકાશમય બનાવી પણ આ પ્રકાશ, આ વીજળીને આપણાં સુધી પહોંચાડવા માટે બલ્બ એટલેકે વિધુતગોળો બનાવ્યો થોમસ આલ્વા એડિસન એ. જી, હા એજ થોમસ આલ્વા એડિસન જેમણે નવાણું વખત નિષ્ફળતા પ્રાપ્ત