Son and the sir pantagon. ages are unavailable - 57

  • 2.5k
  • 848

અત્યારે તો સને તેના જીવનની 51 મી સિગારેટ હાથમાં ઉઠાવી છે અને તેને આંગળીઓના ઉપરના ભાગ પર નૃત્ય કરાવી રહ્યો છે. આનો અર્થ એવો નથી કે અત્યારે સન ખુશમિજાજ છે. આ પહેલા સન તેના જીવનના 50 મહત્વપૂર્ણ નિર્ણયો લઇ ચુક્યો હતો અને પછી પચાસ સિગારેટ ફૂંકી ચૂક્યો હતો. એટલે સિગારેટની નૃત્ય વાળી સ્થિતિને જોઈને એમ કહી શકાય કે સન નિર્ણય ની બાબતમાં ક્યાંક confused છે. જો તેણે નિર્ણય લઇ લીધો હોત તો એ અત્યારે સિગારેટના પફ ખેચતો પણ હૈત જ. પરંતુ થોડી જ વારમાં સન તેની સિગારેટ સળગાવી ને તેના પફ ખેચતો જોવા મળે તો નવાઈ નહીં. થોડીવાર પછી સન