લવ ફાઈન, ઓનલાઇન - 11 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

  • 3.5k
  • 3
  • 1.3k

પ્રાચી જાય છે તું?! સ્નેહા એ જાણે કે હમણાં જ ખબર પડી હોય એમ કહ્યું. ખુશી ની વાત તો એ હતી કે બંનેને કઈ જ નહોતી ખબર પડી! હા... બાય! ગ્રુપમાં વાત કરીશું! પ્રાચી એ કહ્યું. હા... બાય! રાજીવે પણ કહ્યું. બાય રાજેશ! પ્રાચી એ રાજેશ ને કહ્યું તો એને પણ ઓકે બાય! કહ્યું અને એ એના ઘરે ચાલી ગઈ. પ્રાચીના જવાથી જાણે કે રાજેશનું સર્વસ્વ જ ના ચાલ્યું ગયું હોય! એણે એક નિશ્વાસ નાખ્યો અને કાર સ્ટાર્ટ કરી દીધી. પેલા બંને પોતાની વાતોમાં મશગુલ થઈ ગયા તો કાચમાંથી જ રાજેશ એ એ બંનેમાં ખુદને અને પ્રાચી ને જ વાતો