ચક્રવ્યૂહ - The dark side of crime (Part-6)

(48)
  • 4.3k
  • 2
  • 2.8k

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-6) " દવે મારે મારાં ક્લાયન્ટ ને મળવું છે." દવેનાં ટેબલ પાસે આવી દવે ની સામે ની ચેર પર બેસતાં કોર્ટનાં કાગળ બતાવતાં રાઘવ બોલ્યો. વકીલને જોઈ શંભુ ઉભો થઈ પોતાની જગ્યા પર જાય છે અને દવે દ્વારા ઈશારો કરતાં એક કોન્સ્ટેબલ વિનય ની કોટડી નો દરવાજો ખોલે છે. " જુઓ મિસ્ટર રાઘવ તમે તમારો ખોટો સમય બગાડી રહ્યાં છો આણેજ મર્ડર કર્યું છે મારી પાસે પુરાવા છે." રાઘવ ને ઊભાં થઈ કોટડી તરફ જતાં તેને ઊભો રાખતાં દવેએ કહ્યું. દવે ની વાત સાંભળી રાઘવ