પતિ પત્ની અને પ્રેત - ૨૦

(80)
  • 6.1k
  • 4
  • 3.2k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦રેતાએ પોલીસને જાણ કરવાનું કહ્યું એ પછી ચિલ્વા ભગત અને જામગીરકાકાની આંખો વચ્ચે કોઇ વાત થઇ. એ જોઇ રેતાને શંકા ઊભી થઇ કે તેણે બંને પર ભરોસો કરીને કોઇ ભૂલ તો કરી નથી ને? તે આ વિસ્તારમાં અજાણી છે. અહીંના લોકોને જાણતી નથી. જયનાનું ભૂત ક્યારે શું કરી દે એ કહેવાય એમ નથી. તેણે આ બંને પર કોઇ જાદૂ કરી દીધો હોય તો હું ફસાઇ જાઉં. જયના આ બંનેને પોતાના તરફ કરી લેશે તો પોતે વિરેનને પાછો મેળવી શકશે નહીં. અત્યારે તો આ બંને પર જ બધો આધાર છે.રેતાની આંખોમાં પ્રશ્ન વાંચી ચિલ્વા ભગત બોલ્યા:"બેન,