રાજકારણની રાણી - ૪૦

(66)
  • 5.6k
  • 2
  • 2.8k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૦ હિમાની અને જનાર્દન ઘરે પહોંચ્યા પછી સુજાતાબેનની જ વાતો કરતા રહ્યા.હિમાની કહે:"હું સુજાતાબેન સાથે પાટનગર જઉં છું એમાં તમને કોઇ વાંધો તો નથી ને?""ના-ના, તને એમની સાથે ઘણું શીખવાનું મળશે. મેં થોડા જ મહિનામાં એમને એક સામાન્ય ગૃહિણીમાંથી રાજકારણની રાણી બનતાં જોયા છે. મને ખરેખર નવાઇ લાગે છે કે એમનામાં આ પરિવર્તન કેવી રીતે આવી ગયું? તે બધી રાજકીય પરિસ્થિતિને કેવી રીતે સંભાળી રહ્યા છે? મારા જેવા માટે પણ આ મુશ્કેલ બની રહે એવું કામ છે. અને જ્યારે એમણે તને સાથે લઇ જવાની વાત કરી ત્યારે મારા મનમાં એક શંકા ઊભી થઇ હતી કે