સકારાત્મક વિચારધારા - 25

  • 3.4k
  • 2
  • 1.3k

સકારાત્મક વિચારધારા 25 ગઈકાલ અમે કાંકરિયા ફરવા ગયેલા.હું અને મારી પત્ની.હું અને મારી પત્ની કાંકરિયા તળાવની પાડી પર બેઠા હતા.રવિવારનો દિવસ,ઉગતી સાંજ અને ડૂબતા સૂરજનો સમય હતો.તળાવ સૂર્યને પોતાના આગોશમાં લેવા તત્પર હતો અને આ દ્રશ્યને કેમેરામાં કેદ કરવા અમે આતુર હતા.આ પળ ને યાદગાર બનાવવા ઈચ્છતા હતા.એવામાં તો ત્યાં એક અઢારેક વર્ષીય છોકરીએ ઝપલાવ્યું.ત્યાં તો તેને બચાવવા મે કૂદકો માર્યો.આપણે વ્યવસાયિક રીતે સાયકોલોજીસ્ટ .મારે રોજ આવા પ્રકારના કેસ ની ગુંથી ઉકેલવાનું રોજીંદુ કાર્ય. ડો.અશ્વિને પેલી સ્વાતિ નામ ની છોકરીના પ્રયાસને નિષ્ફળ બનાવી તેને બચાવી લીધી. સૌ પ્રથમ તો તેને નજીક ના સ્ટોલ પર લઈ જઈ બેસાડ્યો