Son and the sir pantagon. ages are unavailable - 66

  • 2.1k
  • 732

આ સમાચાર સાંભળતા જ કે સમગ્ર વિશ્વ યુનો બ્રિટિશ ગવર્મેન્ટ અને પ્લેનેટ ગ્રીન ની સાથે છે ત્યારે એન્ટી સોશિયલો રીતસર દુમ દબાવીને ભાગવા લાગ્યા. પરંતુ નિર્દયી બનેલી બધી જ આર્મીઓએ ચુની ચુની ને એન્ટી સોશિયલો નો ખાત્મો બોલાવી દીધો. અને જ્યારે અમુક કલાક પછી યુદ્ધ શાંત પડ્યું ત્યારે સન પેન્ટાગોન એક ટેન્ક ની અંદર થી લથડીયા ખાતી હાલતમાં બહાર નીકળ્યો.અને તેના નોન આર્મી cloth જોઈને આર્મી તેને ઓળખવાનો પ્રયત્ન કરે છે તો બધાના આશ્ચર્ય નો પાર નથી રહેતો અને બધા જ એક સાથે બોલી ઊઠે છે કે આ તો મી સન છે. સન ટેન્ક માંથી બહાર નીકળીને તરત જ જમીન