ભગવાન નું અસ્તિત્વ

(13)
  • 6.1k
  • 4
  • 1.8k

"શું તને વિશ્વાસ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે?", સાયન્સ કોલેજ ના એક શિક્ષકે તેના વિદ્યાર્થીને પૂછ્યું."હા" વિદ્યાર્થીએ સહજતાથી જવાબ આપ્યો."શું ભગવાન ખુબ જ શક્તિશાળી, સારા અને પરમકૃપાળુ છે?""હા સાહેબ""શું તેણે જ આ સૃષ્ટિ ની રચના કરી છે? આ બધી વસ્તુઓ જે આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ તે શું ભગવાને જ બનાવી છે?""હા સર. ભગવાને જ આ દુનિયાનું નિર્માણ કર્યું છે.""બરાબર....તો મને હવે એ કહે કે શું શેતાન ખરાબ છે?""હા, સર ચોક્કસપણે.""હા, તો હવે મારી વાત સાંભળ. શેતાન ખુબ ખરાબ છે અને તારા કહેવા પ્રમાણે ભગવાને જ આ બધી વસ્તુઓ ને બનાવી છે કારણ કે તે પરમ