રમત - ચેસ ની અને જીંદગી ની

  • 5.8k
  • 1.5k

જિંદગી ની રોજિંદી કડવાશથી નિરાશ થયેલ એક યુવાન એક દૂરસ્થ બૌદ્ધ મઠમાં ગયો અને ત્યાંના મઠાઘીપતી ઝેનગુરુ ને મળીને કહ્યું; 'હું જીવનથી ભ્રમિત છું અને આ વેદના અને નિરાશાથી મુક્ત થવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા કરું છું. પરંતુ મારી પાસે કોઈપણ વસ્તુ પર લાબું ચોંટી રહેવાની ક્ષમતા નથી. હું લાંબા સમય સુધી ધ્યાન કે અધ્યયન શીખ્યો નથી કે કઠોરતા ક્યારેય શીખી શક્યો નથી કે નથી ક્યારેય આ બાબતોની પ્રેક્ટિસ કરી; હું ફરીથી આ મંદવાડભરી દુનિયામાં પાછો ફરીશ એ તો ભારે પીડાદાયક વિચાર છે એ હું જાણું છું. મારા જેવા લોકો માટે પ્રજ્ઞા પામવાનો કોઈ ટૂંકા રસ્તો છે? ' 'છે જ